________________
ચંખ્યકર્તાને સન્મઃ
૧૩૫
છતાં પણ એ દેરાના ખંડેર પરથી માલુમ પડી આવે છે કે એ દેરાનું કામ બહુ મજબૂત હતું. હાલ તે દેરું ઉજજડ પડયું છે.
આટલા ઉપરથી ગુજરાતમાં જાનમાલના રક્ષણની કેટલી ચિંતા હશે એને ખ્યાલ આવશે. લોકોના જીવને ફડકે એટલો હિતે કે આવતી કાલે શું થશે તેની ક૯૫ના થાય નહિ. મેટા શહેરમાં આવી સ્થિતિ હોય ત્યારે નાનાં શહેરો અને ગામડામાં કેવી જાતના રંજાડા હશે એ કલ્પી લેવું મુશ્કેલ નથી. ગુજરાતમાં સૂબા દીલીથી નીમાઈને આવતા હતા અને તેની લાયકાત ઉપર ગુજરાતને વહીવટ ચાલતું હતું. ગુજરાતને તે સમયને ઈતિહાસ જોતાં કોઈ વિશિષ્ટ તત્ત્વ દેખાતું નથી. સૂબાને મેળાપ થાય અથવા તે માન આપે તો શહેનશાહે પોતે માન આપ્યું હોય એમ ગણવામાં આવતું હતું. આવા પ્રકારની ગુજરાતની તે સમયની સ્થિતિ હતી. જાનમાલની ચિંતા લેકેને ખૂબ રહેતી હતી. જ્ઞાતિબંધને સામાજિક કારણે મજબત હતા. નાની નાની જ્ઞાતિઓ અને પ્રાંતિક ભેદ ખૂબ હતા અને દિવસાનદિવસ વધતા જતા હતા. થોડાં ગામના ઘોળ બનતા હતા અને રાજનગરના માણસો સ્વાભાવિક રીતે પોતાની જાતને ઉત્તમ-વિશિષ્ટ માનતા હતા. સ્ત્રીઓને અભ્યાસ માટે કેઈ જાતની વ્યવસ્થા નેંધાયેલી નથી. તેઓને ઘર બહાર હરવાફરવામાં ઘણે સંકેચ રહેતો હતો અને બાળલગ્ન પ્રચલિત હતાં. જેમાં ધર્મભાવના સારી હતી. સત્તરમી સદીને જૈન ઇતિહાસ પ્રભાવશાળી વિજયહીરસૂરીશ્વર
ધર્મસાગર ઉપાધ્યાયની ચર્ચા અઢારમી સદીને બરાબર સમજવા માટે શ્રી હીરવિજયસૂરિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org