Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 551
________________ ૧૩૪ શ્રીશાંત-સુધારસ આરંગજેબે કેર વર્તાવી દીધા હતા અને એના ધર્માધપણાને લઈને હિંદુએ તદ્દન વિરુદ્ધ થઇ ગયા હતા એ જાણીતી વાત છે. અકમરે જે પ્રજાના પ્રેમ મેળવ્યેા હતા એ રાજનીતિના ફેરફારથી અને ધર્મઝનૂની રાજકારણથી આરગજે ગુમાવી મેઠા એ વાત જગજાહેર છે, પણ એ જ આરગજેમ એના પિતાના વખતમાં ગુજરાતના સૂમે નીમાયા હતા તે વખતે શેઠ શાંતિદાસે અમદાવાદના સરસપુરમાં સ. ૧૬૯૪ માં બંધાવેલ ( મગનલાલ વખતચંદ અમદાવાદના ઇતિહાસ પૃ. ૧૪૨–૩) બાવન જિનાલયવાળા ભવ્ય દેરાસરને રગજેએ ઇ. સ. ૧૬૪૪ ( સ. ૧૭૦૦ ) માં તાડી પાડ્યું અને તે જ ઢેરાની મસદ કરી દીધી. આથી આખા ગુજરાતમાં હિંદુ અને મુસલમાનનું માટુ ખંડ થયુ. ( જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ ૧ લેા. રૃ. ૮૦) ઇતિહાસકાર લખે છે કે તે વખતે ધને અંગે જુલમ ઘણા હતા એ વાત સમજીને શાંતિદાસ શેઠે એ દેરાસરથી પેાતાના મકાન સુધી સુરંગ ખાદાવી રાખી હતી. સુરંગમાં ગાડા ઉતારી સદર દેરાની ચામુખની ચાર પ્રતિમાએ ગાડામાં એસારી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂત્તિઓ આદીશ્વરના દેરાસરના ભોંયરામાં એસારી અને ચાથી મૂત્તિ ઝવેરીવાડામાં નીશાપેાળમાં જગવલ્લભ પાર્શ્વનાથના દેરાના ભાંયરામાં એસારી તથા મૂળનાયકની મૂર્તિ નાની શામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દેરામાં પધરાવી. તે મૂર્તિએ હાલ પણ છે. પછી તે મુસલમાનાએ દેરું વટાળ્યું, રંગમંડપ વગેરેના ઘુમટની માંહેલી તરફ ક્રુતી ઊંચા પથ્થરની પુતળીએ વિગેરે છે તેને છુદી નાંખી તથા ચુનાથી લીંપી દીધી. તે સિવાય મુસલમાને એ ઘણી તાડફાડ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570