Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 560
________________ અન્યકર્તા ના સન્મય : ૧૪૩ સાગરગચ્છની પણ શરૂઆત થઈ ગઈ હતી. એ વખતે તે ઉપરાંત સત્યવિજય મૂળ પાટથી જુદા પડી ગયા હતા. ત્યાં વિજયદેવસૂરિની હયાતીમાં વિજયસિસૂરિએ કાળ કર્યા. એમની ૬૧મી પાટ ગણાય છે. વિજયપ્રભ કચ્છ મનેાહરપુરના હતા. જન્મ સ. ૧૬૭૭માં, દીક્ષા ૧૬૮૬માં અને પન્યાસ પદ સ. ૧૭૦૧માં થયેલ. તેમને સ. ૧૭૧૦માં ગાંધારમાં સૂરિપદ આપવામાં આવ્યું. આ વિજયપ્રભસૂરિના વખતમાં તપગચ્છમાં વધારે ને વધારે મતભેદ ચાલતા ગયા અને દેવસુર, અણુસૂર અને સાગર પક્ષ ઉપરાંત સવિજ્ઞ પક્ષ નીકળ્યેા. અંતે મૂળપાટમાં મદતા આવતી ગઈ એમાં રહેનાર · શ્રીપૂજ્યા ’ થઈ ગયા અથવા કહેવાયા અને એના તરફ્ લેાકેાનું માન થાડા વખત રહ્યું, પણ ધીમે ધીમે ચારિત્રમાં પણ શિથિલતા આવતી ગઇ એટલે સવિજ્ઞ પક્ષનું જોર વધતું ચાલ્યુ. ፡ મૂળપાનું પ્રાઅલ્ય એટલું છતાં અઢારમી સદીની શરૂઆતમાં તે મૂળપાટનું પ્રાબલ્ય ઘણું જણાય છે. વિનયવિજય ઉપાધ્યાય જેવા પ્રખર વિદ્વાને ઈંદ્રુત કાવ્ય લખીને વિજયપ્રભસૂરિની પ્રશંસા કરી છે એ સર્વાં હકીકત જોતાં અને શ્રીમદ્યશેાવિજય જેવા મૂળ પાટના પક્ષમાં ઊભા રહ્યા છે એ વિચારતાં એમનુ જોર ઘણું હશે એમ લાગે છે. પણ સત્યવિજય પંન્યાસ તેા જુદા પડી જ ગયા. એમના ત્યાગ અને ક્રિયાત૫રપણાને લઇને · સૂરિ પાઠક રહે સન્મુખ ઊભા ' એમ શ્રી વીરવિજય એમને માટે લખે છે એટલે સત્યવિજય પંન્યાસ પાસે મોટા વિજયપ્રભ જેવા આચા કે ચÀાવિજય ઉપાધ્યાય જેવા પાઠક પણુ ખડા રહેતા હતા, " ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570