Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 564
________________ ૧૫૧ ત્યારપછી આ . . કહેતાં અમદાવ ઉપરથી ગમાર્ગને અંગે આનંદઘનજીની કેટલીરૂરિની પરંપરા પર થઈ હતી તે જણાય છે, છતાં આ બાથ માં કાળધર્મ પામ્યાષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા જ . . માટે જીવનના ઉત્તર ૐા છે. આ ઉપરાંત સત્યવિજય પંન્યાસે ક્રિયાઉદ્ધાર કરી સંવિજ્ઞ પક્ષ શરૂ કર્યો તેની પટ્ટપરંપરા જુદી ચાલી છે. આ રીતે તપગચ્છની તે વખતની સ્થિતિ હતી એમ જણાય છે. સાહિત્ય— સત્તરમી સદીથી સાહિત્યરુચિ અને કૃતિની ખીલવણી ખબ થઈ જણાય છે. લગભગ દરેક વિષયના લેખકે તે યુગમાં થયા છે. વિજયહીરસૂરિ અને વિજયસેનસૂરિ બને ખૂબ અભ્યાસી હતા. તેઓ સારા વ્યાખ્યાતા અને લેખક જણાય છે. તેમના બનેના સમયમાં ખબ સારા લેખકો થયા. ત્યારપછી વિજયદેવસૂરિના સમયમાં આવીએ છીએ ત્યારે લેખકને વધારે થયે જણાય છે. એકલા તપગચ્છમાં બાવન પંડિત હતા એમ લોકોક્તિ છે. અઢારમી સદીની શરૂઆતમાં લેખકે સારી સંખ્યામાં નીકળ્યા અને તેના ઉપર કળશ શ્રી યશેવિજય ઉપાધ્યાયે ચડાવ્યા. આ યુગની સાહિત્ય, કાવ્ય, વ્યાકરણ, ઈતિહાસ, રાસ આદિ કૃતિનું લીસ્ટ અહીં આપવા બેસીએ તો લેખ ઘણે મેટ થઈ જાય. તેને માટે શ્રી મેહનલાલ દેસાઈને જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ ( વિભાગ ૭) જોઈ જવા ભલામણ કરવામાં આવે છે. સત્તરમી સદીના ઉત્તર ભાગ અને અઢારમી સદીને પૂર્વાર્ધ એ જૈન સાહિત્યના ઇતિહાસમાં ખાસ અગત્યનો ભાગ ભજવે છે. એમાં લગભગ દરેક વિષય પર બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570