Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 567
________________ ૧૫૨ શ્રી શાંત-સુધા૨ન્સઃ પ્રતિષ્ઠા વિગેરે મહાત્સવા થયા અને ક્રિયાના સહકાર સાધવા એમ તે યુગના સાહિત્ય પરથી યુગમાં ક્રિયાના અનેક ગ્રંથ રચાયા છે, મેટા આડંબરથી છે. મતલબ આ યુગે જ્ઞાન અનેકવિધ પ્રયત્ના કર્યા હાય જણાય છે. ક્રિયાયોગ અઢારમી સદીના પ્રધાન સૂર ક્રિયાયેાગ જણાય છે. એમાં આનંદઘનજી જેવા યાગી શરૂઆતમાં થયા અને ઉપર જણાવ્યા તેવા આત્મવિલાસાની રચના પણ થઇ, છતાં એમાં મુખ્યતા તે ક્રિયાયેાગની જ રહી હૈાય તેમ જણાય છે. સત્યવિજય પન્યાસે ક્રિયાઉદ્ધાર કર્યો તેમાં પણ મુખ્યતા તે ક્રિયાશિથિલતાની સામે તેમના વિરાધને હતી. અને યશે વિજય ઉપાધ્યાયજીએ સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ કરી છે તેમાં જરા ઊંડા ઉતરીને વિચારતાં એમ લાગ્યા વગર રહે તેમ નથી કે એ વખતે ક્રિયાયેાગ પર ખૂબ ભાર મૂકવામાં આવતા હતા. એમણે ૧૨૫ અને ૩૫૦ ગાથાના સ્તવનમાં મુખ વરાળ કાઢી છે, એમણે જ્ઞાનની મઢતા પર અરેરાટી કરી છે અને રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાની મુખ્યતા કરનાર, કરાવનાર અને તે માટે પ્રેરણા કરનાર સામે ખૂબ લખ્યું છે. એ વિચારતાં અને આખી અઢારમી સદીમાં ચાવીશી, વીશી, સ્તવના, સજ્ઝાયા વિગેરે કૃતિએ બની છે, પૂજાએ તથા રાસેા બન્યા છે તે જોતાં એમાં પ્રધાન સૂર ક્રિયાયેાગના જણાય છે. અને જ્ઞાનની જાગૃતિ કરાવે તેવા મહાપ્રખળ લેખકેા અઢારમી સદીના શરૂઆતમાં થયા છતાં એ સર્વ હકીકત ધીમે ધીમે ઓછી થતી ચાલી એનુ કારણ એ યુગના પ્રધાન સૂર દર્શન-ઉદ્યોતના હતા એમ વિચાર કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570