Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 566
________________ ગ્રંથશ્કાનોમ્સમન્ય : ૧૫૧ આટલા ઉપરથી ગમાર્ગને અંગે આનંદઘનજીની કેટલી અસર તે યુગ પર થઈ હતી તે જણાય છે, છતાં આ બાબતમાં દિગઅરેના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે જીવનના ઉત્તર ભાગમાં તેમને પિતાને જ ખેદ થયે હતું તે સ્થિતિ વેતાંબર સમાજમાં ન થઈ. (જે. સા. ઈતિહાસ પૃ. ૫૭૯) સત્યવિજય પંન્યાસ અત્યંત અધ્યામી છતાં અને વનવાસમાં આનંદઘનજી સાથે રહેલ હોવા છતાં ખુબ ક્રિયાતત્પર હતા એમ એમના જીવનની અનેક વિભૂતિઓ જળવાઈ રહી છે તે પરથી જણાય છે. એ સર્વ વાતને સમન્વય શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ૩૫૦ ગાથાના સ્તવનમાં સીમંધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપે કર્યો છે. એ એકાંત ક્રિયાગ કે એકાંત જ્ઞાનાગમાં સાર નથી એમ બતાવી જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરે છે. (ઢાળ ૧૬ મી ગાથા ૨૪) આ વિશિષ્ટતાના સ્વીકારથી જેન વેતાંબર સમાજ ટકી રહ્યો જણાય છે. આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રંથમાં જસવિલાસ, જ્ઞાનવિલાસ, વિનયવિલાસ વિગેરે કૃતિઓ છે. આત્મિક વિચાર કરવા, આત્માને ઉદ્દેશીને તત્ત્વચિંતવન કરવું, આત્માનાં ઉચ્ચ ઉડ્ડયન કરવાં-એ ભેગનું લાક્ષણિક અંગ છે. પદની કૃતિને “ વિલાસ ” કહેવો એ પરિભાષામાં જ ભારે ચમત્કાર છે. સંસારરસિકનો વિલાસ શૃંગારમાં હેય, અધ્યાત્મરસિક “ અબ હમ અમર ભયે ન મરેંગે ”ના ગાનમાં વિલાસ કરે. એ ઉપરાંત અધ્યાત્મસાર કે જ્ઞાનસાર જેવા ગ્રંથે જે યુગમાં અને તેની અધ્યાત્મ ભાવના બહુ ઉચ્ચ પ્રકારની હોય એમ કહેવામાં જરા પણ સંકેચ થાય તેમ નથી અને ખૂબીની વાત એ છે કે એટલું યાગ અધ્યાત્મ તરફ વલણ છતાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570