Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 561
________________ ૧૪૪ એ વાત ગમે તેમ હાય, પણ એ મતભેદ, તકરાર, ચર્ચા ખૂબ ચાલ્યા સામે ગમે તેટલા વિરાધ દેખાવા ખૂબ રહ્યું જણાય છે. શ્રી.શાંત-સુધારસ યુગમાં આખા તપગચ્છમાં જણાય છે. અને મૂળ પાટ છતાં એનું જોર તે યુગમાં વિજયદેવસૂરિનું સ્વગમન સ. ૧૭૧૨ માં ઉના શહેરમાં થયું અને ત્યારમાદ વિજપ્રભસૂરિની આણ પ્રવતી. તેમેના શિષ્યામાં ૨૫ તા ઉપાધ્યાય હતા અને ૩૦૫ પંડિત પ ધરાવનાર હતા. એક રીતે તેમના સમય ભૂખ ઉદ્યોતના ગણાય, પણ અંદરખાનેથી કુસંપ અને અવ્યવસ્થિત ચર્ચા અને ઢંગધડા વગરની ખટપટા તેમના સમયમાં ખૂબ થઈ હાય એમ ઇતિહાસ વાંચતા દેખાઇ આવે છે. શ્રી વિજયપ્રભસૂરિ ઉગ્ર હતા, કચ્છી હતા અને અમલના દોર ચલાવનારા હતા. એમના સમયમાં યશે.વિજય ઉપાધ્યાયને બે વખત તેમની લેખિત ક્ષમા માગવી પડી છે. અસાધારણ તાર્કિક, તીવ્ર બુદ્ધિમળ અતાવનાર અને સેકડા વર્ષોના મતભેદ્યને સમન્વય કરી શકનાર આ અસાધારણ પ્રતિભા અને બુદ્ધિશાળી વ્યક્તિ એ સમયમાં સૂરિષદ તા ન મેળવી શકી, પણ લેખિત ક્ષમા માગવાની સ્થિતિમાં મૂકાણી ત્યારે સંઘમાં કેટલી દુર્વ્યવસ્થા અને ખટપટા ચાલી હશે એવી કલ્પના થયા વગર રહે તેમ નથી. વિજયપ્રભસૂરિનું સ્વર્ગ ગમન ૧૭૪૯ માં ઉનામાં થયુ. સત્યવિજય પંન્યાસ સં. ૧૭૫૬ માં કાળધર્મ પામ્યા. મૂળ પાટ પણ ત્યારપછી ચાલી છે. સત્યવિજય પંન્યાસે પીળાં વસ્ત્ર કર્યા અને મૂળપાટે ધેાળાં વસ્ત્ર ચાલુ રહ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570