Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 554
________________ અન્યકર્તાના સમન્ય ઃ ૧૩૦ જૈન ધર્મના કેટલાક મુદ્દા ખૂમ પસંદ આવ્યા. આચાય વિજયહીરસૂરિને એમણે સ. ૧૬૪૦ માં જગદ્ગુરુની પદવી આપી. વિજયહીરસૂરીશ્વરના આ આખા પ્રસંગ અતિ આકર્ષક છે અને વિજયપ્રશસ્તિ કાવ્ય, હીરસાભાગ્ય કાવ્ય, ઋષભદાસકૃત હીરવિજયસૂરિ રાસ આદિ અનેક ગ્રંથામાં ચિતરાયલે છે. આપણે આ પ્રસ ંગે તેની વિગતમાં ઉતરવાનું નથી. જૈન સમાજની સ્થિતિ સમજવા પૂરતું આ સમયનું વિહુ ગાલેકન કરી આપણે અઢારમી શતાબ્દિની શરૂઆત સુધી પહોંચી જશું; કારણ કે આ ઇતિહાસને અઢારમી સદીના ઇતિહાસ સાથે અતલગના સબધ છે. વિજયહીરસૂરિએ અકબર પાસેથી અનેક ફરમાને મેળવ્યા, જૈન ધર્મની કીર્તિ વધારી. સ. ૧૬૪૦ થી અકબરના દરબાર સાથે તપગચ્છના સંબંધ અકબરના મરણ સુધી ચાલુ રહ્યો. આચાર્ય વિજયહીરસૂરિએ સ. ૧૬૫૨ માં કાળ કર્યા ત્યારપછી પણ ભાનુચદ્ર ઉપાધ્યાય સ. ૧૬૬૧ અકબરના મરણુ સુધી લગભગ દીલ્લીમાં અથવા પાદશાહની નજીકમાં રહ્યા અને આ રીતે અહિંસાના સંદેશા રાજ્યદ્વારા પહોંચાડવાની તક આચાર્ય શ્રીએ હાથ ધરી. એ જ સમયમાં ધ સાગર ઉપાધ્યાય થયા. એમની દીક્ષા સ. ૧૫૯૬ માં અને વિજયહીરની સાથે ઉપાધ્યાય પદ્મ તેમને ૧૬૦૮ માં વિજયદાનસૂરિએ આપ્યું. તેમણે તપગચ્છ જ સાચા છે એમ જણાવી તત્ત્વતરગિણી, પ્રવચનપરીક્ષા આદિ ગ્રંથા રચ્યા અને કુમતિકુદ્દાલ ગ્રંથને બહાર પાડ્યો. ચર્ચા ઘણી વધી પડી, તેમના એક ગ્રંથને વિજયહીરસૂરિએ જળશરણુ કરાજ્યે તેથી તેમની વાત ઃખાઇ તેા ગઈ, છતાં તેની પાસે સ ંઘ સમક્ષ સ. ૧૬૨૧ માં માી મગાવી. આ વખતથી મતભેદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570