________________
માધ્યશ્ચભાવગ્ના
૩૭૫
૪. તેઓ પિકી શ્રી કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે આ ભાવના સંબધી રચનાવાળો શાંત
સુધારસ નામનો ગ્રંથ વિચાર્યો–અવલોક્ય (બનાવ્ય). ૫. સંવત્ ૧૭૨૩ માં શ્રી ગધપુર (ગાંધાર) નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના પ્રસાદથી અત્યંત હર્ષ સાથે આ યત્ન
સફળ થયે–ગ્રંથ પૂરો થયો. ૬. જેવી રીતે ચંદ્ર પિતાની સોળ કળાથી પરિપૂર્ણતા પામીને
જગતને આનંદ આપે છે–પ્રકાશ આપે છે તેવી જ રીતે આ ગ્રંથ સર્વ મળીને સોળ પ્રકાશ( પ્રકરણે )વડે કલ્યાણને વિસ્તારો. ૭. જ્યાં સુધી આ જગતમાં હજાર કિરણવાળે સૂર્ય અને
અમૃત કિરણવાળે ચંદ્ર પ્રકાશ કરે ત્યાંસુધી સદા - તિને ફુરાવતું આ વાલ્મય (શાસ્ત્ર) સજજન પુરુષને આનંદ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org