________________
સંખ્યષ્કર્તાની કૃતિઓઃ
વિદ્વાન લેખકની કૃતિઓનું પત્રક આપવામાં આવ્યું છે તેમાં ઉપરના વ્યાકરણ ઉપર ગ્રંથકર્તાએ પોતે જ ૩૫૦૦૦ કલાકની ટીકા રચી છે એમ જણાવે છે. તેમાં બનાવવાનું સ્થળ રાંધણપુર લખે છે. - જેનગ્રંથાવલિ(જેન વે. કોન્ફરન્સમાં ભાષાસાહિત્ય વિભાગમાં જેનવ્યાકરણ ગ્રંથનું પત્રક શાધિત ભંડારેને અંગેનું આપવામાં આવ્યું છે તેમાં આ પજ્ઞ ટીકા સંબંધી કાંઈ ઉલ્લેખ નથી. પૃ. ૩૦૩ માં વિનયવિજય રચિત હૈમલઘુપ્રક્રિયાને ઉલ્લેખ છે, તેનું પૂર ૨૫૦૦ શ્લોકનું બતાવ્યું છે, ત્યાં એને રચનાકાળ સંવત ૧૭૩૭ લખ્યું છે અને નીચે નાટમાં લખે છે કે “આ સંવતને અંક પાટણની ટીપ ઉપરથી ઈહાં નેળે છે. પણ ખંભાતની ટીપમાં સદરહુ પ્રક્રિયા સં. ૧૭૦૧ માં રચાઈ છે એમ જણાવ્યું છે. ” આ બન્ને સંવત ખોટા છે એની સ્પષ્ટતા તે ઉપરના ઉતારાથી થઈ જાય છે, કારણ કે સ્પષ્ટપણે કૃતિને સંવત ૧૭૧૦ લેખકે પોતે જ જણાવી દીધો છે.
સદર ટીકાની એક પ્રત શ્રી ભાવનગર સંઘના જ્ઞાનભંડારમાં છે. હાલ તેને છપાવવાનો પ્રબંધ એક મુનિરાજ તરફથી થઈ ગયા છે અને ઘણે ભાગ છપાઈ જવા આવ્યા છે એવા સમાચાર સાંપડ્યા છે. વ્યાકરણને તદ્દન સરળ બનાવી દેવાનું સુંદર કામ ઉપાધ્યાય લેખકશ્રીએ કર્યું, તે પરથી તેમનો સંસકૃત ભાષા પર કેટલે પાકો કાબૂ હશે એ બાબત ધ્યાન ખેંચાયા વગર રહે તેમ નથી. સદર ગ્રંથની લગભગ ૩૫૦૦૦ લોકની પણ વૃત્તિની શરૂઆતમાં લેખકશ્રી લખે છે કે – इह हि श्रीसिद्धराजजयसिंहदेवप्रभृतिपर शतक्षितिपाल
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org