Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 527
________________ ૧૧૦ શ્રી-શાંત-સુધારસ : પૃ. ૭૮–૮૦ ) આનંદ લેખ અગાઉ વળ્યે તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યેાગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫ માં લખાયલા છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લેાકભાષામાં ગુરુ જેસ`ગના નામથી એળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજયઆનંદસૂરિની ગાદી જુદી પડી હતી. આ લેખમાં વિજયદેવસૂરિને ‘ જિનશાસનશણગાર ’ કહે છે. એમાં જણાવે છે કે ણિ કિલ તુમ્હે સમે કે નહિ, તે તે જગ સહુ જાણુઇ રે; કઈં નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાણુઇ રે. ' ( ૨૨ ) આવી ઉપમાએ આપી છે. ખંભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીંઆ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલેાપ થઇ જશે. ’ આવી વિજ્ઞપ્તિ આન લેખ પછી ૧૭૦૫ માં એટલે ૮ વર્ષ પછી કરી છે તે નાંધવા જેવુ છે. < > સંવત સત્તર પચાત્તરે રે, એ તે ધનતેરસિ વિશેખ રે; કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિએ ‘ વિનયે ’ લેખ રે. ૨૫ જય જેસિંગ પટાધરુ, શ્રી વિજયદેવસૂરિરાયે રે. ઈતિહાસની નજરે આ નાના લેખ ઉપયાગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા એટલે તે વખતે વિજયસિંહસૂરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા. ઉપમિતિભવપ્રપ’ચનુ સ્તવન ( જૈન કથારત્નકોષ ભાગ ત્રીજો. પૂ. ૧૦૬–૧૩૮ ) શ્રી સિદ્ધષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા કથાના ઊડતા ખ્યાલ આપવા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570