________________
૧૨૪
અને ચાથા ખંડની કુલ ૩૮૪ યશેાવિજય ઉપાધ્યાય રચી.
આખા રાસની કુલ ગાથા ૧૨૫૦ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે રચી વિજય ઉપાધ્યાયે રચી.
શ્રી-શાંત-સુધારસ
ગાથા ( ઢાળ ૧૩ ) શ્રી
થાય છે તે પૈકી ૭૪૮ અને ૫૦૨ શ્રીમદશા
એ રાસમાં ઢાળેા કુલ ૪૦ આવે છે તે પૈકી ૨૪ ની રચના વિનયવિજય ઉપાધ્યાયે કરી અને ૧૬ ની રચના શ્રીમદ્યાવિજય ઉપાધ્યાયે કરી.
Jain Education International
રચનામાં, કવિત્વમાં, વર્ણનમાં, વિષય રજૂ કરવાની પદ્ધ તિમાં, ભાષાપ્રયાગમાં અને પદલાલિત્યમાં અને કવિએ એક બીજાથી તદ્દન જુદા પડી જાય છે. શ્રી વિનયવિજયજી વર્ણન કરવામાં શ્રોતાને પેાતાની સાથે રાખી શકે છે. એમણે મયણાસુંદરી અને સુરસુંદરીના રાજસભામાં આલાપ કરાવ્યા છે તે અથવા કમળપ્રભા પાસે ચરિત્ર રજૂ કરાવ્યું છે તે કવિત્વને શેાભાવે તેવું છે. સમુદ્રની સફર તેમની ટૂંકી પણુ અસરકારક છે. એમણે ધવળ શેઠને આબેહૂબ ચિતર્યો છે. શ્રી યશવિજયજીની ભાષા વધારે તીક્ષ્ણ, આકરી અને કાઈ કાઇ વાર સંસ્કૃતમય છે. એમનુ લડાઇનું વર્ણન અતી તાદૃશ્ય છે, પણ એમની મજા તા ૮ ત્રીજે ભવ વરથાનક તપ કરી ' એમ શરૂઆત કરી નવપદના જે મહિમા પાંચ પાંચ ગાથામાં અગર્ભિત ગાયા છે તેમાં છે. તત્ત્વ કે ચેગષ્ટિએ એ તેમની માટી તેહ ગણાય. ઉજ્જિયનીની બહાર લશ્કરના પડાવ કરી શ્રીપાળ ને મયણાને મેળાપ કરાવે છે અને
"
For Private & Personal Use Only
www.jainelibrary.org