Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 545
________________ ૧૨૮ - શ્રી શાંતસુધારસ : શહેરમાં થયું. એટલે વચ્ચેનો ગાળે માત્ર પાંચ જ વર્ષને રહ્યો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વૃદ્ધ ઉમર જોતાં, આપેલ વચન અથવા કરેલ સંકેતને પાર પાડવાની તેમની પોતાની ફરજના સ્પષ્ટ ખ્યાલને તેમણે કરેલે ઉલ્લેખ વિચારતાં તેમણે તુરતજ આ કાર્ય પાર પાડ્યું હશે એમ ધારી શકાય અને તે રીતે જોતાં આ રાસની બાકીની કૃતિ સં. ૧૭૩૯ લગભગમાં થઈ હશે એમ અનુમાન સલામતીથી કરી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570