________________
૧૨૮
- શ્રી શાંતસુધારસ :
શહેરમાં થયું. એટલે વચ્ચેનો ગાળે માત્ર પાંચ જ વર્ષને રહ્યો. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની વૃદ્ધ ઉમર જોતાં, આપેલ વચન અથવા કરેલ સંકેતને પાર પાડવાની તેમની પોતાની ફરજના સ્પષ્ટ ખ્યાલને તેમણે કરેલે ઉલ્લેખ વિચારતાં તેમણે તુરતજ આ કાર્ય પાર પાડ્યું હશે એમ ધારી શકાય અને તે રીતે જોતાં આ રાસની બાકીની કૃતિ સં. ૧૭૩૯ લગભગમાં થઈ હશે એમ અનુમાન સલામતીથી કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org