________________
४
Jain Education International
ગ્રંથકર્તાના સમય
રાજકીય
ગ્રંથકર્તાના સમય આપણે સ. ૧૯૯૬ પહેલા પાંચેક વર્ષ થી ગણી શકીએ, કારણ કે તેઓશ્રીની પ્રથમ સંસ્કૃત કૃતિ સં. ૧૬૯૬ ના જેષ્ઠ માસમાં પૂરી થઇ, એટલે ઇ. સ. ૧૬૪૦ ના સમય થયે. અને પ્રથમ ગુજરાતી કૃતિ સ. ૧૬૮૯ માં ખની એટલે ઇ. સ. ૧૬૩૩ ના સમય થયા. તે વખતે હું પર સુગલ શહેનશાહ શાહજહાનના અમલ ચાલતા હતા. ( ઇ. સ. ૧૬૨૭–૧૬૫૮) મુગલ શહેનશાહતની સ્થાપના આખરે ઇ. સ. ૧૫૨૬ માં કરી અને હુમાયુના વખતમાં અનેક પ્રકારની અસ્તવ્યસ્તતા થયા પછી અકબરે એ શહેનશાહતને ખૂબ મજબૂત કરી. એની વિશાળ રાજ્યનીતિ, વસુલાતીની રીતિમાં સુધારા, ટોડરમલ જેવા નિષ્ણાત પર વિશ્વાસ, હિંદુ મુસલમાનને સમાન કક્ષા પર ગણવાની રીતિ, જઝીયાવેરા કાઢી નાખવાની દીર્ઘદર્શિતા આદિ અનેક કારણે પરદેશી મેગલેાની સત્તા હિંદ્ર પર પગભર થતી ચાલી. અકબરે વિધ્યાચળની ઉપરને પ્રદેશ લગભગ પોતાના કામૂ તળે લીધા હતા અને પૂર્વમાં પણ ઠીક સત્તા જમાવી હતી. એના પુત્ર જહાંગીરે માપે
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org