________________
૧૩૦
શ્રી શાંન્ત સુધારસ રૂ
મેળવેલું જાળવી રાખ્યુ. શહેનશાહ શાહજહાને અનેક લડાઈએ. કરી શહેનશાહતને વિશેષ મજબૂત કરી અને પેાતે કળાના ખાસ શૈાખીન હેાવાથી તાજમહાલ જેવાં અનેક ભવ્ય મહાલયા ખંધાવ્યાં. ઇ. સ. ૧૬૩૩ ( સ. ૧૬૮૯ ) માં શાહજહાન શહેનશાહના સૂર્ય એની મધ્ય રેષા પર તપતા હતા. શાહજહાનામાદનવા દીલ્લીની ચેાજના, મેાતી મસ્જીઢ, દીલ્લીની જીમામસ્જીદ આજે પણ જોનારને વિચારમાં નાખી દે છે. એ સમયમાં ગ્રંથકર્તાના ઉદય થયા.
ઈ. સ. ૧૬૫૭ ( સ. ૧૭૧૨ ) માં શાહજહાનના પુત્રા: દારા, મુરાદ, ઔરંગજેખ અને સૂજા વચ્ચે લડાઈ થઇ, મહાન શહેનશાહ કેદમાં પડ્યો, એના ત્રણ દીકરાએ કમેતે મુઆ અને
ર'ગજેબ શહેનશાહતના માલીક અન્યા. એણે જઝીઆવેરા શરૂ કર્યા, મુસલમાનાને મહાવ્યા, હિંદુ તરફ ઘૃણા બતાવી, પેાતાના અંગત માસા તરફ પણ વહેમની નજરે જોવા માંડ્યુ અને દક્ષિણ જીતવાને લેલે શહેનશાહતને ઢીલી કરી નાખી. એ ઇ.સ. ૧૬૫૭ ( સ. ૧૭૧૩ ) માં ગાદીએ આવ્યા તે વખતે લેાકપ્રકાશ ગ્રંથ · અને હૈમલઘુપ્રક્રિયાની કૃતિઓ મની ચૂકી હતી. ગ્રંથકર્તાના બાકીના સમય એટલે આર ગજેબના રાજ્યકાળના સમય સમજવા. ઇ. સ. ૧૬૫૮–૧૭૦૭ માં એટલે સ. ૧૭૧૪-૧૭૬૩ દરમ્યાન રંગજેબે મુગલાઈને ઉપર ઉપરથી ખૂબ અપનાવી પણ અંદરખાનેથી એને ઢીલી કરી દીધી. એની ધર્માભિમાનની ભાવનાએ અથવા ધર્માંધ વલણે અકબર ખાદશાહની જમાવેલી ભક્તિ, પ્રેમ અને એય પર પાણી ફેરવ્યા અને દક્ષિણમાં સત્તા જમાવવાના લેાભમાં દીલ્લી પાયતખ્ત પરના કાબૂ ઘણા ઢીલા પાડી દીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org