________________
ગ્રંથકર્તાની કૃતિઓ :
ભાષાપ્રયોગ શ્રી વિનયવિજય ઉપાધ્યાયના બહુ હૃદયગમ, વ્યવહારૂ અને અગર્ભિત છતાં સાદે, સરળ અને પ્રેરક છે. ઉપાધ્યાય શ્રી મદ્યશેાવિજયને ભાષાપ્રયોગ વિદ્વત્તા ભરેલા, મજબૂત છતાં સમજવામાં જરા પ્રયાસ કરવા પડે તેવા છે.
લેખક વિના ઉદ્દેશ શ્રી સિદ્ધચક્રના યાગ જનતાને સમજાવવાના હતા. તે શ્રી વિનયવિજયે વ્યવહારની નજરે મતાન્યે છે. દુનિયા યેાગ સમજી ન શકે, તેને તા ખૂબ સ ંપત્તિ સાંપડે, પૈસા અને સ્ત્રી મળે, રાજ્યઋદ્ધિ મળે અને લીલા લહેર થાય એમાં માજ પડે છે. એ કાર્ય શ્રી વિનયવિજયે સફળ રીતે કર્યું છે. જ્યારે શ્રી યજ્ઞેાવિજયે સિદ્ધચક્રના ચેાગનુ તત્ત્વજ્ઞાન અ વિગતથી સમજાવ્યુ છે. એમણે ચેાથા ખ’ડની અગીઆરમી અને ખારમી ઢાળમાં આ ચાગનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે તે વિચારતાં ખુમ મા આપે તેવું છે. સામાન્ય વાંચકને માટે શ્રી વિનયવિજયરચિત વિભાગ ખૂબ હૃદયંગમ થાય તેવા છે. જનતાની સામાન્ય કક્ષાથી ઉપર આવેલા વિદ્વાન વને તેા અને કવિની રચના ખૂબ મજા આપે તેવી છે.
૧૨૭
આ ગ્રંથની રચના શ્રી વિનયવિજયે સ. ૧૭૩૮ ના ચામાસામાં રાંદેર શહેરમાં શરૂ કરી અને તે જ ચાતુર્માસમાં તેઓના ક્રેડિવલય થયા. બાકીના વિભાગ ઉપર જણાવ્યું તેમ શ્રીમદ્યશેાવિશય ઉપાધ્યાયે પૂરા કર્યાં, પણ તે તુરતજ પૂરા કર્યા કે વચ્ચે કાંઈ સમય જવા દીધે તેના નિ ય થઈ શકે તેમ નથી, કારણ કે યશેાવિજય ઉપાધ્યાયે તેને માટે કાંઇ સૂચન સદર રાસની પ્રશસ્તિમાં કર્યું નથી.
ઉપાધ્યાયજીનું અવસાન સ. ૧૭૪૩ ના ચૈામાસામાં ડભાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org