________________
ગ્રંથકર્તાની કૃતિ :
૧૦૯
(પર થી ૧૦૭ શ્લાક સુધીમાં) છે. ત્રીજા અધિકારમાં મારેજા (દ્વારપુર ) જે ગામે લેખ પાઠવવામાં આવે છે તેનું વર્ણન ( ૧૦૮–૧૫૧ ) છે. એ અધિકારનું નામ ઉદ્દેવ્યાવર્ણ નરૂપ આપેલ છે. ચાથામાં ગચ્છાધિપતિ વિજયાનંદસૂરિનુ વર્ણન છે (૧૫૨–૨૧૨ ) એનુ નામ ગુરુવણૅનરૂપ રાખ્યુ છે. પાંચમામાં લેખપ્રશ'સા છે, તેનું નામ સુજન૬નવ્યાવણુ નરૂપ રાખ્યું છે. (૨૧૪ થી ૨૫૧.)
ઇતિહાસ અને કાવ્યની નજરે આ લેખ ઉપયાગી છે, તેથી તેને અંત ભાગ સદર જૈનયુગના લેખને આધારે તપાસીએ. આ લેખમાં કાવ્યચમત્કાર ઘણે જણાય છે. એમાં વિજયાનંદસૂરિની અખ પ્રશંસા કરવામાં આવી છે. એના છેલ્લા શ્લેાક (૨૫૧ મે ) આ પ્રમાણે છે:~
पूज्यार्हद्भक्तभट्टारकततितरुणीचन्द्रकान्भव्यलेखा
राध्य श्री श्रीश सुश्री नतवदविजयानन्दसूरीशपूज्यान् । ध्येयप्राधान्यधन्यांस्तपगणनृपतीन् व्यक्तविज्ञप्तिपत्रं नामस्मृत्यैकतानः शिशुरिति नगरे स्तंभतीर्थेऽडुढौकत् ॥२५॥ આ લેખ સ. ૧૬૯૭ માં લખાયલે છે, ઇતિહાસની નજરે એની અગત્ય છે. સં. ૧૬૯૭ માં વિનયવિજય ઉપાધ્યાય આનદસૂરિ શાખાની આજ્ઞા માનતા હતા એમ આ લેખ બતાવે છે. આના પરથી એમ સાર નીકળે છે કે સુરતની ચૈત્યપરિપાટિ સ. ૧૬૮૯ માં કરી, ત્યારપછી તપગચ્છની બીજી આણુ દસૂર શાખાની આજ્ઞા વિનયવિજય ઉપાધ્યાયે સ્વીકારી હતી. આવે સમય લગભગ દશ વર્ષ ચાલ્યેા હશે એમ હુવે પછીના લેખ પરથી અનુમાન થાય છે.
વિજયદેવસૂરિ લેખ. ( ઐતિહાસિક સજ્ઝાયમાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org