Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 533
________________ ૧૧૬ શ્રીશાંતસુધારન્સ : સવંત ૧૭૨૯ માં ઉપાધ્યાય શ્રી રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યાં તેઓએ આ શુદિ દશમે સેમસૂરિએ બનાવેલા આરાધનાસૂત્ર નામના પન્નાને આધારે આ કૃતિ બનાવી છે. એ પય કઈ સાલમાં બન્યું તેને પત્તે મળતું નથી. એની ગાથા ૭૦ છે. તે અવરિ સાથે છપાય છે. સદર આરાધના સ્તવનની આઠ ઢાળે છે. પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે. એની પ્રશસ્તિ કળશ )માં કવિ પોતે લખે છે – શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જંગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિશિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરુસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્ય જિન વીશ. ૩ સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર માસ એક વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમાં દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે. ૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨ દેશ કે સર્વથી વ્રત ગ્રહણ (ઢાળ ૪ થી) ૩ સર્વ જી સાથે ખમતખામણ ( સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) પ ચાર શરણને અંગીકાર (ઢાળ ૫ મી) ૬ કરેલ પાપની નિંદા (સદર ) ૭ કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ ઠ્ઠી) ૮ શુભ ભાવનાનું અનુભાવન (સદર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570