________________
૧૧૬
શ્રીશાંતસુધારન્સ : સવંત ૧૭૨૯ માં ઉપાધ્યાય શ્રી રાંદેરમાં ચાતુર્માસ રહ્યા ત્યાં તેઓએ આ શુદિ દશમે સેમસૂરિએ બનાવેલા આરાધનાસૂત્ર નામના પન્નાને આધારે આ કૃતિ બનાવી છે. એ પય કઈ સાલમાં બન્યું તેને પત્તે મળતું નથી. એની ગાથા ૭૦ છે. તે અવરિ સાથે છપાય છે. સદર આરાધના સ્તવનની આઠ ઢાળે છે. પ્રવેશક અને પ્રશસ્તિ સાથે સદર આઠે ઢાળની મળીને એ સ્તવનની કુલ ગાથા ૮૭ થાય છે. એની પ્રશસ્તિ કળશ )માં કવિ પોતે લખે છે – શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીર્થ જંગમ ઈણિ જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિશિષ્ય વાચક, કીતિ વિજય સુરગુરુસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્ય જિન વીશ. ૩ સય સત્તર સંવત ઉગણત્રીશે, રહી રાંદેર માસ એક વિજય દશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ આ કૃતિમાં દશ પ્રકારે અંત્ય આરાધના બતાવી છે. ૧ અતિચારની આલેચના (ઢાળ ૧-૨-૩) ૨ દેશ કે સર્વથી વ્રત ગ્રહણ (ઢાળ ૪ થી) ૩ સર્વ જી સાથે ખમતખામણ ( સદર) ૪ અઢાર પાપસ્થાન વોસિરાવવા (સદર) પ ચાર શરણને અંગીકાર (ઢાળ ૫ મી) ૬ કરેલ પાપની નિંદા (સદર ) ૭ કરેલ શુભ કરણની અનુમોદના (ઢાળ ૬ ઠ્ઠી) ૮ શુભ ભાવનાનું અનુભાવન (સદર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org