________________
ગ્રન્થકર્તાની}*તિ ઃ
વિસમા પથ તપ કેરડા, આદરીએ ગુણુ જાણુ; જે પરિણામે રૂઅડા, તેહની મ કરીશ કાણુ. મુનિસુવ્રત પદ પકજે, જો તું પૂરે વાસ; વિનય ભણે તે તાહરી, પહાચે સઘળી આસ. મન૦ પ
આ કૃતિના સંવત ખતાબ્યા નથી. અઢારમી શતાબ્દિની એ કૃતિ છે. જે રીતે કૃતિઓનેા વિકાસ થયા છે તે જોતાં સં. ૧૭૨૫ લગભગ એ કૃતિ બનાવી હાય એમ અનુમાન થાય છે.
"
૧૧૫
વીશી સ્તવન ( ચાવીશી વીશી સંગ્રહ, સંગ્રાહક સવાઇભાઇ રાયચંદ્ર પૃ. ૬૨૫૬૩૯ ) વિહરમાન તીર્થંકરાના વીશ સ્તવન. દરેક સ્તવનની પાંચ પાંચ ગાથા છે, માત્ર ચાર સ્તવનની છે છ ગાથા છે. કળશ સાથે આખી વીશીની કુલ ગાથાએ ૧૧૫ છે. કૃતિના સંવતને નિર્દે શ નથી. આ કૃતિને છેડે કળશ પ્રશસ્તિરૂપે લખ્યું છે. સ્તવનામાં વિહરમાન તીર્થંકરાની સામાન્ય ખાખતા શરીર આયુષ્ય વિગેરે બતાવેલ છે. કળશમાં જણાવે છે કે એ તીર્થંકરાના નામક્રમ વિગેરે શીલદેવ પંડિતના રચેલા ૮ એકવીશઠાણું નામના ગ્રંથને આધારે આપ્યા છે. એમાં ને ખીજા ગ્રંથામાં કેટલાક ફેરફાર છે તેની સાચી વાત તીર્થ કર કહી શકે એમ જણાવી છેવટે લખે છેઃ-~
શ્રી કીતિવિજય ઉવઝાયના એ, વિનય વદે કર જોડ; શ્રી જિનના ગુણુ ગાવતાં એ, લડ્ડીએ મંગળ કાડ. ૧૧
મન ૪
કૃતિ મધ્યમ પ્રકારની અને ઉપર જણાવેલ ચાવીશીની કૃતિને મળતી છે. અર્થ સુગમ છે.
Jain Education International
પુણ્યપ્રકાશ અથવા આરાધનાનુ સ્તવન ( જૈન પ્રોધ પૃ. ૮૯–૧૦૦ )
For Private & Personal Use Only
www.jainelibrary.org