________________
૧૧૦
શ્રી-શાંત-સુધારસ :
પૃ. ૭૮–૮૦ ) આનંદ લેખ અગાઉ વળ્યે તેની સાથે આ લેખ ઇતિહાસની નજરે સરખાવવા યેાગ્ય છે. આ લેખ સ. ૧૭૦૫ માં લખાયલા છે. એ લેખ પરથી વિજયસેનસૂરિ લેાકભાષામાં ગુરુ જેસ`ગના નામથી એળખાતા હશે એમ જણાય છે. સાગર તરફ વિજયદેવસૂરિનુ વલણ શરૂઆતમાં હતુ અને તેને લઈને વિજયતિલકસૂરિ અને વિજયઆનંદસૂરિની ગાદી જુદી પડી હતી. આ લેખમાં વિજયદેવસૂરિને ‘ જિનશાસનશણગાર ’ કહે છે. એમાં જણાવે છે કે ણિ કિલ તુમ્હે સમે કે નહિ, તે તે જગ સહુ જાણુઇ રે; કઈં નડીઆ બાપડા પણિ, મતિઆ નિજમત તાણુઇ રે. ' ( ૨૨ ) આવી ઉપમાએ આપી છે. ખંભાતમાં હીરસૂરિના પટધરે તમને પાટ આપી અને અહીંઆ ઘુવડ ઘૂ ઘૂ કરે છે તે આપ રૂપ સૂર્ય ઊગતાં અલેાપ થઇ જશે. ’ આવી વિજ્ઞપ્તિ આન લેખ પછી ૧૭૦૫ માં એટલે ૮ વર્ષ પછી કરી છે તે નાંધવા જેવુ છે.
<
>
સંવત સત્તર પચાત્તરે રે, એ તે ધનતેરસિ વિશેખ રે; કીર્તિવિજય વાચક શિષ્ય, લિખિએ ‘ વિનયે ’ લેખ રે. ૨૫ જય જેસિંગ પટાધરુ, શ્રી વિજયદેવસૂરિરાયે રે.
ઈતિહાસની નજરે આ નાના લેખ ઉપયાગી લાગે છે. આ લેખ પછી શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિજયદેવસૂરિની આજ્ઞામાં રહ્યા એટલે તે વખતે વિજયસિંહસૂરિની આજ્ઞામાં રહ્યા અને ત્યારબાદ વિજયપ્રભસૂરિની આજ્ઞામાં રહ્યા.
ઉપમિતિભવપ્રપ’ચનુ સ્તવન ( જૈન કથારત્નકોષ ભાગ ત્રીજો. પૂ. ૧૦૬–૧૩૮ ) શ્રી સિદ્ધષિગણિના પ્રસિદ્ધ ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા કથાના ઊડતા ખ્યાલ આપવા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org