Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 510
________________ ગ્રંથકર્તાની કૃતિએ ઃ ૯૩ અને તે વખતે યુવરાજ પદ ઉપર શ્રી વિજયપ્રભસૂરિની સ્થાપના થયેલી હતી. એને આશય એમ જણાય છે કે તે વખતે હજી શ્રી વિજયપ્રભસૂરિની આચાર્ય પદ પર સ્થાપના થયેલી નહેાતી. અન્ય ગ્રંથા તથા ઐતિહાસિક પ્રમાણેા જોતાં વિજયસિદ્ધ સૂરિનું સ્વર્ગગમન સ. ૧૭૦૯ ના અસાડ શુદ્ધિ બીજને રાજ જણાય છે. સં. ૧૭૧૦ માં તપગચ્છની જે શાખામાં શ્રી વિનયવિજય ઉપાધ્યાય થયા તેમાં વિજયદેવસૂરિ ગચ્છાધિપતિ હતા. તેમણે પેાતાના સ્થાન માટે વિજયસિંહસૂરિની સ્થાપના કરેલી હતી તે સ. ૧૯૦૯ માં કાળધર્મ પામી ગયા. ત્યારબાદ ૧૭૧૧ માં વિજયપ્રભસૂરિને ગણા આપી હતી. ઇતિહાસ પ્રમાણે તેમના આ ગણુાનુજ્ઞાના મહાત્સવ અમદાવાદમાં સં. ૧૭૧૧ માં થયા હતા. આ હૈમલઘુપ્રક્રિયા ગ્રંથ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત · સિદ્ધહેમશબ્દાનુશાસન ” નામના મહાવ્યાકરણ અનુસાર બનાવ્યુ છે. તેમાં વ્યાકરણની ખેાટ પૂરી પાડવા શ્રી હેમચંદ્રાચાર્યે મેાટુ વ્યાકરણ બનાવ્યું, તેના આઠ અધ્યાય બનાવ્યા, તે પર છ હજાર êાકની લઘુવૃત્તિ મનાવી તથા અઢાર હજાર લેકની બૃહવ્રુત્તિ બનાવી. તેના ઉપર એંસી હજાર લેાકને ન્યાસ પણ તેમણે જ ખનાન્યેા. એ મૂળ વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ સાથે જ તૈયાર કરેલુ છે. એ ઉપરાંત ધાતુપારાયણ અને ઊણાદિ ગણસૂત્રેાનું વિવરણ કરી સંપૂર્ણ વ્યાકરણના વિષય તદ્દન નવીન પદ્ધતિ પર શ્રી હેમચંદ્રાચાર્યે મૂકી દીધા છે. વ્યાકરણની સરળતા તા એથી થઇ, પણ ક્રમે ક્રમે નાની Jain Education International For Private & Personal Use Only " www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570