________________
પ્રશસ્તિ પરિચય
૧. આ લેકમાં ભાવનાનું ફળ સામાન્ય રીતે બતાવે છે. મુખ્ય કેન્દ્રસ્થ વિચાર એ છે કે ભાવનાભાવિત પ્રાણુઓ લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત કરવાની લક્ષમી કેવા પ્રકારની હોય? તેના વિવેચનમાં જણાવે છે કે આ દુનિયામાં ચકવસ્તીની લક્ષ્મી અને દેવલોકમાં ઇદ્રની લક્ષ્મી સર્વોત્કૃષ્ટ ગણાય છે. તેનાથી વધારે લક્ષ્મી કઈ હોઈ શકે? તે શેધી કાઢવું. એ લક્ષ્મી તે મેક્ષલક્ષમી છે. ભાવનાભાવિત પ્રાણીઓ તે મોક્ષસંપત્તિ પ્રાપ્ત કરે છે.
ચક્રવર્તીની લમી ઐહિક છે અને ઈંદ્રની પણ તે ભવ પૂરતી છે, તેથી અધિક લક્ષમી અંતરલક્ષ્મી છે. તે સિદ્ધદશામાં મળે છે. એવાં આંતરસુખનું વર્ણન અશકય છે. આ મહાન લક્ષ્મી સદ્દભાવનાશાળી પ્રાણીઓ મેળવે છે.
તેવા પ્રાણીઓને વિસ્તૃત કીર્તિ પણ મળે છે. એવા ભાવનાશીલ પ્રાણીઓને કીર્તિની દરકાર હોતી નથી, પણ આંતર સામ્રાજ્યનું એ વિશિષ્ટ પરિણામ છે અને અણુમાગ્યું મળી જાય છે.
એવા ભાવનાશીલ પ્રાણીઓ કેવા હોય છે? તેનું વર્ણન જરા વિચારવા જેવું છે અને લક્ષમી તથા કીર્તિ કોને મળે છે? તેને ઊંડો અભ્યાસ કરવા જેવું છે. તે ભાવનાભાવિત સાધકનું ચિત્ર જોઈએ :–
(ક) પ્રથમ તે સદ્ભાવનાશીલ પ્રાણુઓનું હૃદય ભાવનાથી સુગંધિત થયેલું હોય છે. ઈષ્ય, અસૂયા, કષાય કે કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org