________________
શ્રી.શાંતસુધાન્સઃ
ઢાસ્તદારા અને પેાતે અરધા નાગા ફરતા અને ધૂળમાં રગદોળાતાં દેખાય એ એક પછી એક એક પ્રકારની ચિત્રમાળા.
૨૪
"
પછી ઉમર લાયક થતાં આપણને દરેકને અમુક માણસ માટા માણસા લાગ્યા હાય; આપણા ગામના મુખીએ, આપણા પિતાના મિત્રા, ધર્મના અધ્યક્ષા, સમાજના નેતાઓ, જેના શબ્દ પર આપણે માન આપીએ અને જે આપણી નજરે ૮ માટા માણસ લાગે તેવા પણ અનેક ગયા. જે આકાશને થાભાવે એવા આપણને લાગે, જેઓ સમાજમાં, ઘરમાં કે વેપારમાં થાંભલા જેવા લાગ્યા હાય તેની બીજા પ્રકારની ચિત્રમાળા. જેની સાથે હાણ્યા માણ્યા, ફર્યો હર્યો, નાચ્યા કુદ્યા, એની ત્રીજી ચિત્રપર પરા.
એવા અનેકને સ્મશાને મૂકી આવ્યા, એમની ચિતાએ હાથે ખડકી અને એમના શરીરની રાખ થતી જોઇ આ ચેાથી ચિત્રમાળા!
અને આટલું. આટલું જોયુ છતાં જાણે પેાતાને તેા કદી જવાનું જ નથી, એમ ધારી ભાઇશ્રી અડગ ઊભા છે, છાતી કાઢીને ફરે છે, ન કરવાના કામે કરે છે અને ગમે તેવા ગેટાળા કરી ઘરનાં ઘર માની અહીં હાથેમાણે છે? તુ શું સમજે છે? તારા પ્રમાદને ફીટકાર છે ! ! આનુ નામ વિષયનિરૂપણની સફળ કળા કહેવાય. એમાં ચિત્રદર્શીન છે, આહ્વાન છે, વિષયનિરૂપણ છે અને તે પરથી લેવા ચેાગ્ય સાર–રહસ્ય છે. ગ્રંથની ગેયતા
કાઇ પણ પિંગળ સમજનાર અથવા આપણી દેશીએ ગાનાર હાય, એના કંઠમાં મધુરતા હોય અને એને સંગીતની નજરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org