________________
માધ્યસ્થ્ય ભાવના
અજ્ઞાન જાય અને પ્રમાદ દૂર થાય તે પણ મારા—તારાના મમત્વ-અનાદિ સંસ્કાર છૂટતા નથી. સંસારમાં રખડાવનાર આ મમત્વ પણ ખૂખ આકરી છે. તે આપણે પ્રત્યેક ભાવનાના વિવેચનમાં જોઈ ગયા છીએ.
એ મેહ, પ્રમાદ અને મમત્વના નાશથી ખૂબ પ્રગતિ થાય છે, એ પ્રાણી તેને દૂર ફેંકી દે છે. એ ક઼ી વખત આવે નહિ અને સત્તામાં પણ રહે નહિ. એવી રીતે એના ઉપર સામ્રાજ્ય મેળવતા જાય છે.
૩૯
( ૭ ) એવા પ્રાણી પછી ખરે સત્ત્વવત થાય છે, અને પેાતાની જાત પર કામૂ અને વિશ્વાસ આવે છે અને પછી તે અમમત્વાશ્રયત્વ ' પ્રાપ્ત કરે છે એટલે એ નિમ મત્વ ભાવના પ્રક પ્રાપ્ત કરે છે.
'
,
ઉપરના વિશેષણમાં તે એ મમત્વને દૂર કરે છે એમ કહ્યું છે, પણ એટલાથી એને પૂરા પત્તો લાગતા નથી. પૂરી પ્રગતિ કરવા માટે એણે નિમત્વ ભાવના પ્રક પ્રાપ્ત કરવા પડે છે, એટલે એનામાં મમત્વભાવનું અપસરણ હાય તે ઉપરાંત નિ મત્વ-નિર્માહીત્વને પ્રકર્ષ એનામાં રાજમાન થવા ઘટે.
આવેા પ્રાણી અનુપમ લક્ષ્મી અને કીંન પામે છે. એ આત્મઋદ્ધિ( લક્ષ્મી )ને ઉપમા આપી શકાય તેવા કાઇ શબ્દ આ દુનિયામાં વિદ્યમાન નથી. એ અનિર્વચનીય છે, અનુપમેય છે અને માત્ર અનુભવગમ્ય છે.
વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને તમે એ ભાવના ભાવા. વિનયને મહિમા ઉપર મતાન્યા છે. એ ભાવના એટલે માર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org