________________
૧૪
ચાર પરાભાવના : દ્વિતીય વિભાગ— :
શ્રીશાંત સુન્ધાન્સઃ
આત્માને આત્મભાવ સન્મુખ રાખનાર-આત્મા સાથે અનુસંધાન કરાવનાર એ ખાર ઉપરાંત નીચેની ચાર ભાવનાઓને અતિ વિસ્તૃત આકારમાં ‘ પરા ’ ભાવનાને નામે પ્રસિદ્ધ કરવામાં આવી છે, એનું સામાન્ય સ્વરૂપ આ પ્રમાણે છેઃ—
મૈત્રી—આ દુનિયાના સર્વ જીવા સાથે બંધુભાવ ધ્યાવવા, કાઈ પણ જીવ પેાતાના વિરોધી કે દુશ્મન નથો એમ વિચારવું અને જીવનની અસ્થિરતા સમજી કોઇ પણ પ્રાણી સાથે પેાતાને વેર નથી, એવું હૃદયમાં માનવું એ અનુસંધાન ભાવનાનુ મગળાચરણ છે.
પ્રમાદ—કાઇ પણ પ્રાણીમાં ગુણ જોઇ આનદ માનવા, એ ગુણની હૃદયથી પ્રશંસા કરવી, ગુણવાન ધન્ય છે, એનુ જીવન તેટલા પૂરતુ સફળ છે એમ માનવુ. ગુણને ગુણુ ખાતર માન આપવું અને જ્યાં હોય ત્યાંથી ગુણની શેાધ કરી એના ઉપર વારી જવું.
કરુણા—દુનિયાના કાઇ પણ દીન-દુઃખી-પીડા ને જોઇ એના તરફ હૃદયથી દયા આવે, માનસિક, શારીરિક દુ:ખા જોઇ અંતરથી દુ:ખ થાય, આવા દુ:ખમય સંસારમાં પશુ પ્રાણી કેમ રાચતા હશે એના ખ્યાલ થાય અને અનતા ઉપાયે કરવા ઉપરાંત જીવનના કરુણુભાવ તરફ્ વિચારણા ઢાડે.
સાધ્યસ્થ્ય જ્યાં પેાતાના ઉપાય ન ચાલે, સલાહ શિખામણુ કે ભલામણુ ન ચાલે તેવા હૃદયદ્રાવક પ્રસંગે, વા અને ત્રાસ ઉપજાવે તેવા જીવન બનાવા તરફ કાં તા એદરકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org