________________
૨૪૪
શ્રી શાંત-સુધાર સ
'
પતિની ગેરહાજરીમાં એના તરફની પેાતાની એકનિષ્ઠા જાળવી. એક સાંજે એ સાસુ સાથે વાત કરે છે અને પૂજાના આનંદ વણું વી અમૃતક્રિયાનું સ્વરૂપ કહે છે અને પછી કહે છે કે આજે મારા દિલમાં એવા આનદ થયા છે કે તમારા પુત્રના મેળાપ જરૂર થવા જોઇએ. ’ તે વખતે ઉજ્જયિની નગરીની આસપાસ ઘેરા છે, રાજા ખચાવ કરવા અશક્ત છે, તેવા આપત્તિના સમયમાં આવી વાત સાંભળી તેની સાસુ કમળપ્રભા જરા હસી અને પરદેશ ગયેલા પુત્રના મેળાપની અશકયતા બતાવી. ત્યાં કરવા વચન પ્રિયાનું સત્ય, કહે શ્રીપાળ તે દ્વાર ઉઘાડીએ જી ’ આના વચના સાથે સાંકળ ખખડી હશે ત્યારે પતિના અવાજ સાંભળીને શા ઉમળકા આવ્યા હશે ? આવું ચમત્કારિક સતીત્વ આ લલનામાં હતુ, હુન્નુ છે અને આવડે તેા જાળવી શકાય તેમ છે. આવી વિશુદ્ધ વનિતાઓની પ્રમાદસાવે પ્રશંસા કરીએ અને તેમનાં નામ લઇ પવિત્ર થઈએ.
C
૭. તાત્ત્વિક મહાપુરુષા તત્ત્વજ્ઞાનને યથાર્થ રીતે ખતાવે છે. સાત્ત્વિક મહાત્માએ આત્મારામમાં રમણ કરી જગતની સર્વ ઉપાધિઓથી દૂર રહે છે. તત્ત્વજ્ઞાનીઓને માર્ગ તત્ત્વવિવેચનના હાય છે અને તે કાર્ય કરવા માટે જરૂર પૂરતા તે સમાજના સંબંધમાં આવે છે. સાત્ત્વિક ચેગીએ જગતને ઓળખી ગયા હૈાય છે. એ સમાજથી બહુધા દૂર રહી ઉત્તમ આદર્શ પૂરા પાડે છે.
તત્ત્વજ્ઞાની અને સાત્ત્વિક યાગીમાં તફાવત એ હાય છે કે તત્ત્વજ્ઞાની હતુ ને હેત્વાભાસાદિની ચર્ચા કરી શુદ્ધ નિય પર આવવા પ્રયત્ન કરે છે. સાત્ત્વિક યાગી બુદ્ધિની દરમ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org