________________
૩૦૦
શ્રી શાંતસુધારસ
- ચિત્તપ્રસાદના સાધન તરીકે અને તે દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરાવનાર તરીકે આ ચારે ભાવનાનું ગગ્રંથોમાં બહુ સુંદર સ્થાન છે. ત્યાં મૈત્રી ભાવનાને વિષય સુખ અથવા સુખી પ્રાણીઓ કરેલ છે અને કરુણા ભાવનાનો વિષય દુઃખ અથવા દુઃખી પ્રાણુઓ કર્યો છે. પાતંજળ યોગદર્શનના પ્રથમ પાદરા તેત્રીશમાં સૂત્ર પર વિવેચન કરતાં પ્રે. કછુઆ જણાવે છે કે બીજી ભાવના દુઃખી વિષે કરુણાની છે, જે દુઃખી મનુષ્ય હેય તેના ઉપર કરુણા વા દયા રાખવી, એટલે જેમ પોતાનાં દુઃખો નાશ કરવાની ઈચ્છા સર્વને થાય છે તેમ સર્વનાં દુખે નાશ પામે એવી ઈચ્છા સાધકે રાખવી. એ ઈચ્છારૂપ ભાવનાના બળથી તે સાધક કેઈને અપકાર નહિ કરવાને; તેમજ એ ભાવના બળ પામવાથી અન્યને અપકાર કરવાની વિરોધી વૃત્તિ પણ એ સાધકને શમેલી જ રહેવાના. આ રીતે આ ભાવનાથી પરાપકારની ઈચ્છારૂપ ચિત્તમળ દૂર થાય છે. વળી અગી પુરુષમાં છેષરૂપ મેટે મળ હોય છે. એ દ્રષ વૈરી પ્રાણી ઉપર હોય છે. તેથી જ્યાંસુધી વૈરી પ્રાણીરૂપ વ્યાધ્રાદિ હોય છે ત્યાં સુધી તેને દ્વેષ થયા કરે છે. તેમાં સમગ્ર વ્યાઘ્રદિ રૂપ વૈરબુદ્ધિના વિષયભૂત પદાર્થોને તે નાશ થવો અશક્ય છે. તેથી દ્રષ દૂર કરવા માટે તેમના વિષે વૈરબુદ્ધિનો ત્યાગ કરવો એ જ ઉપાય છે. એ ત્યાગ આ કરુણારૂપ ભાવનાથી થાય છે. જ્યારે જીવન્મુક્તિવિવેકમાં ઉદાત
प्राणा यथात्मनोऽभीष्टा, भूतानामपि ते तथा ।
आत्मौपम्येन भूतानां, दयां कुर्वन्ति मानवाः ।। એ સ્મૃતિ અનુસાર આત્મવત્ સર્વ પ્રાણી વિષે “સર્વ પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org