________________
કાર્ય-ભાવના
૨૯૭
આપણા ગ્રંથકર્તાએ એની વ્યાખ્યા કરતાં જણાવ્યુ` છે કે જાળ્યમાતાનાં બિીળું પીડા પામતા પ્રાણીઓનાં વ્યાધિઓને દૂર કરવાની ઇચ્છા. ’ ( પ્રકરણ ૧૩, શ્લાક ૩. ) આમાં વ્યાધિએની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યુ` છે કે તેમાં ‘ રાગ, સુખભંગ, ધનહાનિ, ધ હીનતા, વિગેરેના સમાવેશ થાય છે. ’ તેઓએ નીચેના કરુણાજનક પ્રસંગેા આપ્યા છે.
૧ ખાવુંપીવુ, ઘર ચણાવવાં, ઘરેણા ઘડાવવાં, લગ્ન, સંતતિ અને ઇંદ્રિયના ભાગવિષયાની અભિલાષા ( સ્થૂળ પદાર્થો પાછળ આયુષ્યય).
૨ વૈભવ મહામુશીબતે મેળવવા અને પછી તેને પેાતાના માનવા અને દુશ્મન, રાગ, ઘડપણુ કે મરણને લઈને વૈભવને છેડવા પડે ત્યારે યાપાત્ર થવું ( રાગજન્ય ).
૩ સ્પર્ધા, મત્સર, લડાઇ, લાભના આવિર્ભાવા (દ્વેષજન્ય ).
૪ નાસ્તિકતા વિગેરે વાદ્ય ઊભા કરવા અને મિથ્યાજ્ઞાનને તામે થઇ તેની પ્રરૂપણા કરવી અને તેને લઇને વિકાસક્રમ ઉલટાવી નાખવા ( ધર્મ હાનિ ).
૫ હિતાપદેશ ન સાંભળવા અને ધર્મને સ્પર્શ પણ થવા ન દેવો ( ધર્મ હીનતા ).
આવાં ચિત્રા રજૂ કરીને માત્ર અક્રિય કરુણ્ણા કરીને બેસી રહેવાના આશય આ ભાવનાના નથી. અનુગ્રહના પ્રકાશ ગેયાષ્ટકમાં નીચે પ્રમાણે બતાવ્યા છે તે પણ શેાધી લેવા.
૧ ભગવંતની ભક્તિ કરવી, અને યથાસ્વરૂપે આળખવા. (ગાથા ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org