________________
૧૮૦
શ્રી શાંતસુધારસ
જ્યારે કરુણુ ભાવનામાં દુઃખ, વ્યાધિ કે અગવડ અને તેના દરીકરણ તરફ લક્ષ્ય રહે છે. આ તફાવત ધ્યાનમાં રાખો. બને ભાવનાના પ્રદેશ તદ્દન અલગ છે અને પૃથક્કરણ કરતાં સૂઝી આવે તેમ છે. બન્નેનું સાધ્ય તે આત્મારામનું અનુસંધાન ધર્મધ્યાન સાથે કરાવવાનું છે તેથી બન્ને એક બીજામાં સંકળાઈ જાય તો તેમાં કાંઈ ખાસ વાંધો નથી, પણ પ્રત્યેક સંયુક્ત વિચારને ઇટા પાડતાં તેના અંતરવાહી પ્રત્યેક પદાર્થને યથાયોગ્ય સ્થાન આપી શકાય તેમ છે. આ માનસશાસ્ત્રને વિષય છે.
ચેતન ! પ્રાણીઓ કર્મની વિચિત્રતાને લઈને જુદી જુદી ગતિમાં જાય છે. કોઈ નારક થાય છે, કેઈ સ્થળચર થાય છે, કઈ પંખી થાય છે, કાઈ જળચર થાય છે, કેઈ સપ કે નાળીઆ થાય છે અને કોઈ એક બે ત્રણ ચાર ઇંદ્રિયવાળા થાય છે. એ ગતિઓમાં પણ કોઈ ગાય, ભેંશ, ઘેડ વિગેરે લેકોપગી જીવન ગાળે છે અને કોઈ નિર્માલ્ય જીવન ગાળે છે. સર્વ પિતપોતાનાં કર્માનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. તે સર્વને તું તારા મિત્ર જાણ, એ સર્વ તારા મિત્ર છે એમ તું ભાવ. કોઈ કર્મયેગે ગધેડે થશે તો તે તિરસ્કારને નથી અને કઈ મચ્છર માકડ થયે તે તેને તુચ્છ ગણુને હણી નાખવાને તને અધિકાર નથી. હરણ પણ તારે મિત્ર છે અને અશ્વ પણ તારે મિત્ર છે. એને આત્મા સત્તાગતે મેક્ષાધિકારી છે અને તેને કાળાંતરે મોક્ષે જવાનો સંભવ પણ છે. કર્મના પરતંત્રપણથી એમાંના કેઈ તુચ્છ ગતિમાં ગયેલ હોય તેથી તારા મિત્રત્વ પરને તેને હક્ક દૂર થઈ જતો નથી માટે સર્વ ગતિના સર્વ પ્રાણુએ તરફ તારે મિત્રભાવ લંબાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org