________________
મૈત્રી ભાવના
૧૮૫
ગંધાતાં પાણી સામે કદી સૃષ્ટિ કરે ખરા ? કદાચ આવી ભરાણા હાય તા તેમાં તે આનંદ માને ખરા ? માટે ભાઇ ! તું કલહકેંકાસને તજ. કદાચ તારી પાસે એના ખચાવા હશે, તુ એમાં સકારણુ તારા ગુન્હા વગર આવી ભરાણેા હઇશ તો પણ તને તે શાભતી વાત નથી. તારે ત્યાં કલહ-કંકાસનુ નામ ન હાય, તને તે શેલે નહિ અને તારે તેના પડછાયા પણ લેવા ન ઘટે.
C
તુ કાણુ ? તે અનેક ગુણાના પિરચય કર્યા છે, તું ગુણ્ણાના સંબંધમાં આવ્યે છે, તું એનાથી પુષ્ટ થયે છે. પરિ’ એટલે ચારે તરફ અને ‘ ચય ’ એટલે વૃદ્ધિ. આ સ્થિતિમાં તુ કેવા હવા જોઇએ ? તે વિચાર. હુંસનુ કાર્ય શુ છે ? તે વિચાર. એ દૂધમાંથી પાણી જુદું કરે છે અને દૂધ ખેંચી લે છે. જે તને ગુણના ખરા પિરચય થયા હાય તો તું હુંસવૃત્તિ ગ્રહણ કર, સારું હાય તે ગ્રહણ કર અને ફાફાં-ફેતરાં ફેંકી દે. તારા જેવા ગુણપરિચયથી પુષ્ટ થયેલાને કકાસ કે વૈર હાઇ શકે જ નહિ. તારા શેાધનમાં જળ આવી જાય તેના ત્યાગ કર. તારી પેાતાની પુષ્ટિ જળથી થવાની નથી અને તારામાં દૂધ અને જળને જુદા પાડવાનું વૈદગ્ધ આવી ગયું છે એટલે દૂધને ગ્રહણ કર અને જળને ફેંકી દે.
૬ સમરસના મત્સ્ય ’ અને ‘ હુંસની વિવેકશક્તિ ’આ બન્ને વાત મૈત્રીને ખૂબ પુષ્ટ કરનાર છે. એના અંદરના આશય જો એસી જાય તો અંતરાત્મા ખૂબ પ્રસન્ન થાય એવે એમાં ચમત્કાર છે.
૫. સમરસના મીન કેવા વિચાર કરે અને એના અંતર
આશય કેટલેા ઉચ્ચ હાય તેના એક આવિર્ભાવ અત્ર રજૂ કરાય છે. એ દશા ખૂબ ખીલવવા ચાગ્ય છે. એ અભ્યાસ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org