________________
મળી ભાવના
૧૭
માર ભાવનાના મૂળ પ્રદેશ અત્ર પૂરા થાય છે અને પરા ભાવના અથવા અનુસધાન ભાવનાના નવા વિશાળ પ્રદેશ ખુલ્લા થાય છે. તે હકીકત મૂળ પ્રતિજ્ઞા કરતા આગળ જનારી હાઈ જરૂર પ્રસ્તાવેાચિત સહજ વિવેચન માગે છે. આ ત્રણ શ્લાકમાં એ વાત કરી. હવે ક્રમપ્રાસ મૈત્રી ભાવના વિચાર કરીએ. સ્મૃતિ વિમધ્યમ ઉપેાઘાત.
૬. ૪. મૈત્રા આ ભાવનામાં જીવનના અતિ સાદા અને અતિ મહત્ત્વના પ્રશ્ન વિચારવાના છે. એની વિચારણા નાના આકારમાંથી શરૂ કરતાં એ અતિ વિશુદ્ધ દશામાં લઈ જાય એટલું આ ભાવનામાં બળ છે. આપણે એ સર્વ પરિસ્થિતિમાંથી પસાર થયા. હવે ચંચુપ્રવેશ કરવા પ્રયત્ન કરીએ.
આ જીવનને વિસ્તાર પૂરેપૂરા મન્યેા હોય તેા પણુ તે કેટલે! ટૂંકા છે તે વિચારીએ. અહીં બહુ રહેવાનુ થાય તે વધારેમાં વધારે સેા વર્ષ થાય. જો કે વર્તમાન કાળની અતિ ગુંચવણમય જીવનકલહવાળી પરિસ્થિતિમાં એ વય સાએ એક ટકાને અથવા કદાચ લાખે એક વ્યક્તિને પણ મળતી નથી, છતાં પણ સ્વીકારી લઈએ કે સેા વર્ષનું આયુષ્ય મળ્યુ છે તે પણ આટલા નાના જીવનમાં મારાં તારાં કરવાં અને કેાઇના ઉપર વેર બાંધવું–એને શત્રુ ગણવા, એના વિનાશ કરવા રચનાએ કરવી, એને ઉખેડી નાખવા જાળેા રચવી અને વેરવૃત્તિને શાંત કરવા કારસ્થાને ગોઠવવાં, છંટકાએ માંડવા અને ગેાઠવર્ષેા કરવી એ થ્રુ ઘટિત વાત છે? આટલા નાના જીવન માટે આ સર્વ કરવું તે કોઇ રીતે શાલે તેવી વાત છે ?
કાઇ પ્રાણી તરફ વેરબુદ્ધિ હાય તેા તે કેવા
કારણેાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org