________________
૨૬ના ઉદયના પમો/૬ઠ્ઠો ભાંગા વિનાના ૧૧ ભાંગા ઘટે છે. ૨૭ના ઉદયના ૬ ભાંગા ઘટે છે. એટલે પર્યાપ્ત બાએકેને કુલ ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ ભાંગા ઘટે છે. (૧૦) પર્યાપ્તબેઈન્દ્રિયઃ
પર્યાપ્તબેઈન્દ્રિયને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્તબેઈન્દ્રિયમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્ત બેઈન્દ્રિયને બેઈન્દ્રિયના-૨૨ ભાંગામાંથી ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, અને ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો,
કુલ ૨ ભાંગા ઘટતા નથી.
બાકીના ૨૦ ભાંગા ઘટે છે.
એ જ રીતે, પર્યાપ્તતેઈન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. અને પર્યાપ્તચઉરિન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. (૧૩) પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયઃ
પર્યાપ્તઅસંશીપંચે ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે.
પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિયમાં અ૫૦અસંશીતિ પંચે નો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયને સાતિપંચેના ૪૯૦૬ ભાંગામાંથી...
૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો,
બાકીના ૪૯૦૪ ઉદયભાંગા ઘટે છે.
૩૦૦
કુલ ૨ ભાંગા ઘટતા નથી.