________________
(૮) પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય
પર્યાપ્તસૂક્ષ્મએકેડને ૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મએકેતુને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ૨૭નું ‘ઉદયસ્થાન ન હોય...
વિગ્રહગતિમાં ૫૦સૂએકેતુને ધ્રુવોદયી-૧૨, તિoદ્રિક, એકેo, સ્થાવર, સૂક્ષ્મ, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અયશ, (કુલ-૨૧) પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન નથી. એટલે ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે.
પસૂએક0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિ આનુપૂર્વી વિના ૨૦ + ઔવેશ૦ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણામાંથી-૧ = ૨૪નો ઉદય હોય છે. તેમાં પ્રત્યેક સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે.
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સૂએકેને ૨૪ + પરાઘાત = ૨૫નો ઉદય હોય છે. ૨૫ના ઉદયના-ર ભાંગા થાય છે.
શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા સૂએકેતુને ૨૫ + ઉચ્છવાસ = ર૬નો ઉદય હોય છે. ૨૬ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૫૦સૂએકેડને કુલ ૧ + ૨ + ૨ + ૨ = ૭ ભાંગા થાય છે. (૯) પર્યાપ્તબાદરએકેન્દ્રિય - પર્યાપ્તબા)એકેતુને ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ (કુલ-૫) ઉદયસ્થાન છે. એકે ના-૪૨ ભાંગામાંથી... ૫Oબાઇએ)ને... ૨૧ના ઉદયનો ૧લો/રજો ભાંગો (કુલ-૨) ઘટે છે. ર૪ના ઉદયનો ૧ થી ૪ અને વૈવવાનો-૧ (કુલ-૫) ઘટે છે. ૨૫ના ઉદયના ૧ થી ૪ અને વૈવવાઉનો-૧ (કુલ-૫) ઘટે છે.
૨૯૯