________________
૧૪ જીવભેદમાં ઉદયસ્થાન અને ઉદયભાંગાઃ(૧) અપસ્એકે૦ના ઉદયસ્થાનઃ
અપસ્ટએકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
ઉદયભાંગાઃ
અપસ્ટએકેને વિગ્રહગતિમાં ધ્રુવોદયી-૧૨, તિરુદ્ધિક, એકે૦, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય અને અયશ... (કુલ-૨૧) પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે.
અપસ્ટએકેને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના ૨૦ + ઔશo + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણમાંથી-૧ = ૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી પ્રત્યેક-સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે.
(૧) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨૪નો ઉદય હોય છે. (૨) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો ઉદય હોય છે. એટલે અસ્એકેને કુલ ૧ + ૨ = ૩ ઉદયભાંગા થાય છે. (૨) અ૫૦બા૦એકેના ઉદયસ્થાનઃ
અપબાદ૨એકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
ઉદયભાંગા:- અપસ્ટએકેની જેમ....
અપ૦બા૦એકેને ૨૧ના ઉદયનો ૧ ભાંગો
૨૪ના ઉદયના ૨ ભાંગા
કુલ ૩ ભાંગા થાય છે.
(૩) અ૫૦બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ
અપ બેઈન્દ્રિયને ૨૧/૨૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
૨૯૭