________________
(૧૪) પર્યાપ્તસંશી
પર્યાપ્તસંજ્ઞીને ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. અહીં કેવલીભગવંતને સંજ્ઞી કહ્યાં નથી તેથી ૨) ૮૯ નું ઉદયસ્થાન કહ્યું નથી.
- પર્યાપ્તસંજ્ઞીમાં લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો જ સમાવેશ થાય છે. એકે), વિકલેન્દ્રિય, લબ્ધિ-અપતિર્યચપંચેલબ્ધિ-અપમનુષ્યનો સમાવેશ થતો નથી. તેથી પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં એક0ના-૪૨, વિકલેના-૬૬, અપતિ૦પંચ૦ના-૨, અ૫૦મનુષ્યના૨ અને કેવલીભગવંતને સંજ્ઞીમાં ગણ્યા ન હોવાથી કેવલીભગવંતના૮ ભાંગા (કુલ-૧૨૦ ભાંગા) ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ભાંગા સંજ્ઞીપર્યાપ્ત જીવભેદમાં ઘટે છે. ૧૪ ગુણસ્થાનકમાં ઉદયસ્થાન-ઉદયભાંગામિથ્યાત્વગુણઠાણે ઉદયસ્થાન
મિથ્યાત્વગુણઠાણે ૨૧/ર૪/રપ/ર૬/ર૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. ૨૦/૯/૮નું ઉદયસ્થાન કેવલીભગવંતને જ હોવાથી મિથ્યાત્વે ન હોય.
* વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન વૈક્રિયશરીરવાળા સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય.
* આહારકમનુષ્યના ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન આહારકશરીરવાળા પ્રમત્ત સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય.
* કેવલીભગવંતના ૨૦/૦૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન કેવલીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. ઉદયભાંગા* વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/ર૯૩૦ના ઉદયના ક્રમશઃ
૩૦૧