________________
વચ્ચેનું અંતર મટાડવું એ એક મોટી આધ્યાત્મિક ભૂમિકા છે. આચાર્ય કુકુન્દે એમાં મોટો ફાળો આપ્યો છે. જ્ઞાન અને ઘ્યાનનું અંતર મટવું એ એક મહત્ત્વનો લાભ છે. જેમ જેમ આ જ્ઞાન અને ધ્યાનનું અંતર મટતું જાય છે તેમ તે અજ્ઞાન મટતું જાય છે. ચંચળતા મટતી જાય છે. જીવનની દિશા બદલાતી જાય છે. આ સ્થિતિમાં જીવનમાં અનેક એવા પ્રદેશો ખૂલતા જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ !
Jain Educationa International
✰✰✰
સમયસાર
38
For Personal and Private Use Only
www.jainelibrary.org