SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વચ્ચેનું અંતર મટાડવું એ એક મોટી આધ્યાત્મિક ભૂમિકા છે. આચાર્ય કુકુન્દે એમાં મોટો ફાળો આપ્યો છે. જ્ઞાન અને ઘ્યાનનું અંતર મટવું એ એક મહત્ત્વનો લાભ છે. જેમ જેમ આ જ્ઞાન અને ધ્યાનનું અંતર મટતું જાય છે તેમ તે અજ્ઞાન મટતું જાય છે. ચંચળતા મટતી જાય છે. જીવનની દિશા બદલાતી જાય છે. આ સ્થિતિમાં જીવનમાં અનેક એવા પ્રદેશો ખૂલતા જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ ! Jain Educationa International ✰✰✰ સમયસાર 38 For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005325
Book TitleSamayasara
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1992
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy