________________
ભાષાન્તરકર્તાના બે બેલ
૧૩ જે કુહાડી લીધે તે ભાગ રાસમાળાપૂણિક એવું નામ આપીને રાસમાળાને ત્રીજો ભાગ જૂદ પાવાની અગત્ય આવશ્યક જણાઈ છે.
વાઘેલાઓને વિશેષ વૃત્તાન્ત મૂળ અંગરેજી પુસ્તકમાં દાખલ કરી શકાય એવાં સાધન ફાર્બસ સાહેબ પાસે મોજુદ હતાં, છતાં, તે ગમે તે કારણથી પરિપૂર્ણ તેમને હાથે બની શક્યું નથી. આ વૃત્તાન્ત લગભગ ૧૦૦ પૃષ્ઠ ઉપરાન્તનો મેં બીજી આવૃત્તિના પ્રથમ ભાગમાં લખીને દાખલ કર્યો હતો તે તે સ્થાનેથી હાડી લઈને રાસમાળાપૂર્ણિકામાં ગઠવી દેવામાં આવશે. મુંબઈ ચોપાટીને માર્ગે ને માણી રે ભવન તા. ૧૮ મી જુન
રણછોડભાઈ ઉદયરામ સન ૧૯૨૨, જે વદિ ૯મી સંવત ૧૯૭૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com