Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 11
________________ ( ૭ ) મુનિ આવ્યા ક્યાંથી ? ભૂતખલી અને પુષ્પદંતને ખેલાવ્યા કાણે ? ભૂતખલી, પુષ્પદન્ત આવ્યા ક્યાંથી ? ભણાવ્યા કાણે ? કેમકે ધરસેનનું મૃત્યુ તો ૬૩૩ માં થએલુ છે, અને પુષ્પદતનું મૃત્યુ ૬૬૩ માં થયુ છે, જ્યારે ભૂતખલીનુ મૃત્યુ ૬૮૩ માં થયું છે, ત્હારે આ બધાના સમાગમ કયાંથી થયા ? અત એવ પૂર્વોક્ત પરસ્પર વિરેધી ધરસેનની કથા ઉપરથી એમ સિદ્ધ થાય છે કે-દિગમ્બર શાસ્ત્રના રચનાકાળ જે બતાવવામાં આવે છે, તે પણ મનઃકલ્પિતજ છે. વળી જો દ્વિગમ્બર મત પ્રાચીન હતે, તા ગણધરાદિ મુનિચેાના બનાવેલા કોઇ પણ ગ્રન્થ, પ્રકરણ, અધ્યાય, વસ્તુ આદિ અવશ્ય હાવુ જોઇતું હતું, અને છે તે નહિ, તેથી પણ એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરોએ પાતાના મત ચલાવવાને માટેજ 'સ્વકલ્પિત નવીન ગ્રન્થાની રચના કરી લીધી છે. શ્વેતામ્બરાની પ્રાચીનતાના સંબંધમાં અગા પૈકીના કેટલાક ભાગ ’ અત્યારે આપણને મ્હોટામાં મ્હોટી સાક્ષી આપે છે, વળી દિગમ્બરે તો એમ પણ ાને છે કે અંગ અને પૂર્વા તે વિચ્છેદ થઇ ગયાં, ત્યેની સાથે દશવૈકાલિક, ઉત્તરાધ્યયનાદિ પણ વિચ્છેદ થઇ ગએલ છે. ' હવે અહિં કેવું આ ઉત્પન્ન થાય છે કે—ધરસેન મુનિને સમુદ્ર સમાન ખીજા પૂવનુ કપ્રાભૂત તેા કાગ્ર રહી ગયું અને એકાદશાંગ, દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનાદિ અલ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 132