________________
( )
સૂલ સંઘની પટ્ટાવલીમાં એ પ્રમાણે લખેલુ છે કે શ્રીમહા-વીર પ્રભુથી ૬૧૪ વર્ષ વ્યતીત થયા ખાદ ધરસેનાચાર્ય થયા અને હેમના વર્તમાન કાળ વર્ષ ૨૧ ના છે” આ અને સમયેા પરસ્પર કેવા વિધી છે ? તે વાંચકા સ્વય જોઇ શકશે.
વળી કાઈ કાઇ સ્થળે એમ પણ લખવામાં આવેલુ છે કે“ધરસેન મુનિ જ્ઞાનવાન હતા. કેમ પ્રાકૃત બીજી" પૂર્વ કાવ્ર હતું, હેમણે પેાતાનુ અલ્પ આયુ ાણીને, જિનયાત્રા કરવા સંધ આવ્યેા હતા, હેના ઉપર એક ચીઠી મોકલીને તીક્ષ્ણ બુદ્ધિમાન, ભૂતબલી અને પુષ્પદંત નામના એ મુનિ એલાવ્યા, અને તેઓને જ્ઞાન શિખવાડી વિદ્યાય કર્યા, ”
આ હકીકત પણ વિક્રમપ્રબન્ધ નામના ગ્રન્થમાં લખેલી હકીકતથી વિરોધીજ છે. કેમકે વિક્રમપ્રબન્ધમાં લખ્યું છે કે“ શ્રીવીરનિવાણુ ખાદ ૬૩૩ વર્ષે પુષ્પદંત નામના આચા થયા. તેઓના વમાનકાલ ૩૦ વર્ષના થયેા. શ્રીમહાવીર નિર્વાણુ ખાદ ૬૬૩ વર્ષે ભૂતમલી આચાર્ય થયા, તેના વત્ત ૐ માન કાલ વીશ વર્ષના થયા. એ પ્રમાણે વીર નિર્વાણુ ખાદ ૬૮૩ વર્ષ સુધી પૂર્વ અગની પરિપાટી ચાલી, અને ત્યાર બાદ અનુક્રમે ઘટવા લાગી, અને અહિં સુધી એકાંગધારી મુનિ થયેલ છે, ત્યાર બાદ શ્રુતજ્ઞાની મુનિ થયા. એ પ્રમાણે આચાૉની પરિપાટી છે. ’
હવે વિચાર કરો કે શ્રીવીરનિર્વાણથી ૬૮૩ વર્ષે ધસેન
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat