Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 9
________________ નવામતિના વિવેક દર્શનનું પ્રદર્શન સ્વતંત્રપણે શરૂ કરી દેવા વડે સમુદાયની દ્વહન નહિ કરવાની પ્રણાલિકાને ભંગ કરવાની હિંમત કરી ! - તેઓશ્રીની એ વગેરે સાહસિકતાથી શ્રી જૈન સંઘમાં એવી શંકા પ્રસરેલ કે-“આ મુનિશ્રી દાનવિજયજી, મૂળ તે ઝીંઝુ વાડા સરકારી ખાતાના પિોલીસ પટેલ (ફોજદાર) હોવાથી વખત જતાં નિજ છેદે આચાર્ય પણ બની જઈને “ગેઢહનવાળે આચાર્ય તે હું જ હેવાથી પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજીની પાટને સાચે પટ્ટધર આચાર્ય તે હું જ ગણાઉં' એમ પણ પિતાને લેખાવવા માંડે તે ના નહિ!” વડેદરા સમેલનની સફલતાનો યશકલશ એ વગેરે કારણોને લીધે ઉક્ત મુનિગણમાં વૈમનસ્ય પુનઃ જોર પકડેલ. આથી અત્યંત ખિન્ન બનેલ પૂજ્ય મુનિશ્રી વલભવિજયજી મહારાજે સં. ૧૯૬૮માં વડોદરા મુકામે સ્વ. પૂ. આ. શ્રી આત્મારામજી મ. શ્રીને સમુદાયના સમસ્ત મુનિવરેનું સંમેલન, એ પૂ. આ. શ્રી વિજયકમલસૂરિજી મહારાજને અધ્યક્ષ રાખવાનું કબૂલીને પણ જેલ! તે સંમેલનની સર્વાગીણ સફલતાને યશ પણ મુખ્યત્વે પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ.ને જ ફાળે જતો હોવાનું તે સંમેલનના હેવાલવાળી તે સમયની બૂક વાંચનાર સુજ્ઞજનને આજે પણ કબૂલવું પડે તેમ છે. પ્ર. ૫. શ્રી દાનવિ. મ. પ્રતિ નફરતનું મુખ્ય કારણ આ વસ્તુ પૂ. પં. શ્રી દાનવિજયજી મ.થી સહન નહિ થઈ શકવાથી તેઓશ્રીએ ઉક્ત સંમેલનના સર્વમાન્ય ઠરાના ભંગ રૂપે સં. ૧૯૬લ્માં ગંધારતીર્થ મુનિ રામવિકને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 126