________________
मोहनचरिते प्रथमः सर्गः। गतिध्यं देवनरानिधानं शिष्टं ममेति प्रकटीचिकीर्षुः॥ करं जनन्या अवलम्ब्य गन्तुमैवत्पदाच्यामसकृत्स्खलन्सः॥ ए॥ मामा जनाः पतत संसृतिउस्तराब्धौ संयबतेन्ज्यिगणं श्रयतात्मधर्मम् ॥ इत्येवमाप्तवचनाउपदेष्टुकामो मामेति वाक्यमवदत्प्रथमं किलासौ।एG॥ विज्ञाय वाग्मिनमयो सुतमात्मनीनं सासरे स बदरो मुदितो नितान्तम् ॥ विद्याः कलाश्च परिशीलयितुं बुधानुमत्या तु लौकिकगुरोः कर आर्पयत्तम् ॥एए॥
ભમે. (૬) તે બાલક વારંવાર ગબડી પડતું હતું તે પણ માને હાથ પકડીને બે પગે ચાલવાનું મન કરવા લાગ્યો. એ ઉપરથી એ તર્ક થાય છે કે, “મારી દેવતાની તથા મનુષ્યની એ બેજ ગતિ બાકી રહી છે.” એવી વાત તે બાલકે પ્રગટ કરી. (૭) તે બાલક પ્રથમ “મામા” એ શબ્દ બોલવા લાગ્યો. તેથી તેણે એમ જણાવ્યું કે, હે ભવ્યલોકો! તમે આ દુસ્તર ભવસાગરમાં મા પડે, મા પડે, તથા ઇંદ્રિયોના સમુદાયને તાબામાં રાખો, અને આત્મધર્મનો આશ્રય કરો. (૮) તે ઉપરાંત બદારમલ પોતાને પુત્ર સારી પેઠે બેલતાં શીખ્યો એમ જાણીને ઘણે આનંદ પામ્યા અને વિદ્વાનની અનુમોદનાથી સારા મુહૂર્તઉપર વિઘાને તથા કલાને અભ્યાસ કરાવવામાટે તેણે તેને મેહેતાજીને સોંપ્યો. (૯)