________________
મેાહનચરિત્ર સર્ગ બીજો.
स्पर्शनार्दमतः क्षेत्र - मिदं मत्वा मुनीश्वराः ॥ यथासुखं वसन्ति स्म श्रादैः संमानिता नृशम् ॥ ३६ ॥ समवात्सुस्तत्र रूप - चन्द्राख्या विमलाशयाः ॥ यतयो निरती चार- तुरीयत्रतधारिणः ॥ ३७ ॥ तदा खरतरे - नवन् प्राभाविकास्तु ये ॥ रेखावन्त इमेऽनूवं - स्तेषु विद्याप्रभावतः ॥ ३८ ॥ श्रुतं शमाय मन्त्रादि - विज्ञानं विघ्नशान्तये ॥ वचो यदीयं बोधाय धन्यास्ते यतयो भुवि ॥ ३० ॥ शासनाधीशनगव - महावीराद्यथागमत् ॥ संतान एषां तत्प्रासङ्गिकं किंचिदिहोच्यते ॥ ४० ॥
(83)
આ શહેરમાં પહેલા કાળમાં મુક્તિ પામ્યા, તથા શ્રાવકા પણ ધર્મકરણી કરીને સ્વર્ગમાં સારી ગતિ પામ્યા. ( ૩૫ ) ઉપર કહેલા કારણથી આ ક્ષેત્ર ફરસવા લાયક છે, એમ વિચારીને ઘણા મુનિરાજે ત્યાં સુખથી રહેતા હતા, અને શ્રાવકા પણ તેમનું ઘણું આદરમાન રાખતા હતા. (૩૬ ) આ નાગેારમાં શુદ્ધ અંતઃકરણવાળા અને અતિચારરહિત ચેાથું વ્રત પાળનારા રૂપચંદનામા યતિ રહેતા હતા. ( ૩૭ ) તે વખતે ખરતરગચ્છમાં વિદ્યાના પ્રભાવથી જાણીતા થએલા જે કંઈ જતિએ હતા, તેમાં એમની પણ ગણતરી હતી. ( ૩૮ ) શાસ્ત્રના ઘણા અભ્યાસ કરવાથી જે શાંતિ પામેછે, પણ અહંકાર પામતા નથી; મંત્રાદિકના પ્રભાવથી જે શાસનઉપર આવેલું વિન્ને શમાવેછે, પણ કાઈને વગરકારણે દુ:ખ દેતા નથી; તથા જેમનું વચન કેવળ ધનેવાસ્તેજ છે, પણ ફાગઢ વિવાદ કરવાવાસ્તે નથી, એવા જતિઓને પણ ભૂતળને વિષે ધન્ય છે. ( ૩૯ ) વર્તમાન શાસનના ચલાવનાર ભગવાન્ શ્રીમહાવીરસ્વામીથી રૂપચંદજીસૂધીની પાટપરંપરા શીરીતે આવેલી છે, તે વાત પ્ર
૫