________________
(८४)
मोहनचरिते चतुर्थः सर्गः। न उगते न संपन्ने न नीरौ नापि जित्वरे॥ न मूर्ख नापि चतुरे सुखमन्यूनमीयते॥१०॥ वित्तं यदि स्वास्थ्यदेतुः किमेते धनदोपमाः॥ श्रेष्ठिनो विविधैरेतै-छुःखैऽन्वन्त्यदर्निशम् ॥११॥ निर्धना धनमिबन्ति उर्बला बलमेव च ॥ रोगिणो रोगदानिं च तृष्णया को न वञ्चितः ॥११॥ न संतोषसमं सौख्यं न दानमनयात्परम् ॥ न दयासहशो धर्म-स्तत्त्वमेतत्सतां मतम् ॥१२॥ वेदनायाः प्रतीकारः सुखत्वेनानिमन्यते ॥ सुखं नैसर्गिकं तेन तिरोनूतं न लक्ष्यते ॥ १३ ॥ सुखे पौजलिके हित्वा रतिमात्मरतिर्नवेत् ॥ यः स धन्यतमो लोके तरंस्तारयते परान् ॥१२४॥
હોય, મૂર્ખ હોય અથવા ઘણે ચતુર હોય, તે પણ એ બધામાં કેઈને વિષે પરિપૂર્ણ સુખ દેખાતું નથી ! જે દ્રવ્ય, સુખનો હેતુ હેત, તે આવા કુબેરભંડારી સરખા શેઠિયા લોકો પણ અનેક જાતના દુખથી હમેશાં કેમ પીડા પામત. નિર્ધન કે ધનની ઈચ્છા કરે છે, નબળાક બળને ઈચ્છે છે, અને રોગી લેક રોગ મટાડવા ચાહે છે, એ રીતે તૃષ્ણાથી કેણ નથી ઠગાયો? સંતોષજેવું સુખ નથી, જીવને અભય આપવા જેવું બીજું કોઈ દાન નથી, અને દયાસમાન ધર્મ નથી, એ તત્વ પુરૂષને માન્ય છે. ક્ષુધા, તૃષા, કામવાસના વિગેરે વેદનાઓને મટાડવી, તેજ જીવ સુખ માને છે. તેથી જીવનું સ્વાભાવિક સુખ ઢંકાયેલું છે, તે જણાતું નથી. માટે જે પુરૂષ પુગલિક સુખઉપરની પ્રીતિ છેડીને આત્માને વિષેજ રત થાય છે, તે પિતે તરીને બીજા ભવ્યજીવોને