________________
(૮૮) મનાતે ચતુર્થ શા
जद्दिश्य मामिदं वक्ति दमाश्रमण इत्ययम् ॥ तन्नामानुगुणाः सन्ति गुणाः कति हते मयि ॥१३॥ उर्लनं मानवनवं मुधा दारितवानहम् ॥ . लब्धंचिन्तामणिं मौग्ध्या-ध्यक्रीणां काचमूल्यतः१३३ धन्यास्ते शंसनीयास्त आहतं पालयन्ति ये॥ मया प्रमादाच्चारित्रं तथैव मलिनीकृतम् ॥१३४॥ वित्तं किं नाम मरणा-ऽदितुं शक्नुयान्नरम्॥ किमर्थं कष्टतोऽप्येत-दय॑ते मन्दबुद्धिनिः॥ १३५॥
વિચાર કર્યો-(૧૩૧) “એ શ્રાવક મને ઉદ્દેશીને ક્ષમાશ્રમણ એવું કહેછે, પણ અભાગી એવા મારામાં તેના (ક્ષમાશ્રમણના) ગુણ કેટલા વસે છે? સહેજમાં મળી શકે નહીં એ મનુષ્યભવ મે ફોગટ ગુમાવ્ય, હાથમાં આવેલા અમૂલ્ય ચિંતામણિને કાચના ભાવે વેચી નાંખ્યો. જે લોકો પિતે આદરેલું વ્રત પાળે છે, તેને જગતમાં ધન્ય છે, અને તે વખાણવા લાયક છે. મેતે પ્રમાદથી ફોગટ ચારિત્ર મલિન કર્યું. શું વિત્ત માણસને મરણથી રક્ષણ કરી શકે છે? એમ ન હોય તે ઘણું કષ્ટ વેઠીને આ મંદબુદ્ધિના લોકો શાવાતે તે કમાવે છે? “ દ્રવ્યથી લુગડાંલત્તાનું તથા ખાવાપીવાનું સુખ આ લોકમાં મળે છે, અને સાત ખેતરમાં વાવે તે પરભવમાં તેથી અનંતગણું ફળ મળે છે, એવું દ્રવ્યથી મળનારું ફળ મનમાં રાખીને લોકો તે કમાવે છે.” એવો ઉત્તર પણ મને ઠીક લાગતે નથી. કારણ કે, લેકમાં ભિક્ષાનેવાતે પર્યટન કરે તે દેયાત્રા જેટલું શુદ્ધ આહારપાણી તથા વસ્ત્રાપાત્ર (લુગડાં તથા પાત્રમાં) મળી નહીં શકે કે શું? સાવધ વ્યાપારથી દ્રવ્ય કમાવીને જે માણસ ધર્મકરણી કરવા ઇચ્છે છે, તે પોતે કાદવમાં પગ બોળીને ફરીથી તેને ધોઈ નાંખવા ચાહેછે. દ્રવ્ય કમાતાં જેટલું નવું અશુભકર્મ બંધાય છે, તેટલું જ જે દ્રવ્યથી કરેલા ધર્મ કરીને નાશ પામતું હોય તે આટલી મહેનત કરવામાં