________________
મિહનચરિત્ર સર્ગ પાંચમે. न दविष्ठे न नेदिष्ठे ग्रामादाराम एकदा ॥ विदधुर्वसतिं संध्या-मासन्नां वीदय मोदनाः ॥११॥ श्वापदानामरण्येषु सौलन्यादर्धरात्रके ॥ शार्दूलः पुचमास्फाट्य गर्जन् संमुखमागमत् ॥१॥ संनझेन सदा स्थेयं मुनिना मरणं प्रति॥ धर्मध्यानं विधेयं चे-त्येवं तेऽस्मार्पुरागमम् ॥१३॥ एगो मे सास अप्पा नाणदंसणसंजुन॥ सेसा मे बाहिरा नावा सवे संजोगलकणा ॥१॥ खामेमि सवजीवे सवे जीवा खमंतु मे ॥ मित्ती मे सव्वनएसु वेरं मज्जन केण ॥१५॥
તથા આગ્રામાંતમાં વિહાર કરતા મોહનમુનિજી અનુક્રમે જયપુરના રાજ્યમાં આવ્યા. (૧૦) એક વખતે મેહનમુનિજી સંધ્યાનો સમય નજીક આવેલ જાણુંને ગામથી બહુ દૂર પણ નહીં, તથા નજીક પણ નહીં, એવા એક બગીચામાં રહ્યા. (૧૧) વગડામાં જાનવરે જ્યાં ત્યાં હોવાથી મધ્યરાત્રે એક વાઘ પૂછડું પછાડીને ગર્જના કરતે મેહનમુનિજીના સામે આવ્યો. (૧૨) “સાધુએ હમેશાં મરણને વાસ્તે તૈયાર રહેવું, તથા ધ
ધ્યાન કરવું,” એવું આગમનું વચન મોહનમુનિજીને યાદ આવ્યું. (૧૩) પછી કાઉસગ કરીને તેમણે મનમાં ભાવના કરી તે આ રીતે –“જ્ઞાન અને દર્શન એ મારા જીવનું ખરું સ્વરૂપ છે. તેમજ મારે જીવ શાશ્વત (ત્રણે કાળમાં રહેવાવાળે) અને એક એટલે રાગાદિરહિત છે. બાકી સર્વ વસ્તુ સંયોગથી આવેલી છે, માટે તે મારાથી જૂદીજ છે. હું સર્વ જીવોને ખમાવું છું, અને તે સર્વ જીવો પણ મારાથી થયેલા અપરાધને ખમે, સર્વ જીવોને વિષે હું મિત્રભાવ રાખું છું. કેઇપણ જીવની જોડે