________________
મેહનચરિત્ર સર્ગ છો.
(૨૨) अत्यन्तमत्ययं वीक्ष्य मेघानामपि नास्करः॥ कवोष्णान्किरणाञ्चके कोपो दि दणिकः सताम् ॥३॥ प्रवीणे बाह्यतापेऽपि मनस्तापो व्यवर्धत ॥ पल्लीस्थानां यतः शीघ्रं विजहर्मोहनर्षयः॥३७॥ गिरिवहूयङ्कनूमाने वत्सरे मोहनर्षिनिः॥ व्यधायि सप्तमी पक्ष्यां चतुर्मासी यथासुखम् ॥३०॥ अथ नागपुरं प्रापु-विदारेणोद्यतेन ते॥ विनासक्तिं विदरतां किं दूरे किमु वान्तिके ॥४०॥ दृढानुरागिणां तत्र श्राहानामुपरोधतः॥ स्थित्वा स्तोकं पुरश्चलु-र्विकानेरपुरं प्रति ॥४२॥ तत्प्रदेशेऽथ पर्याप्तं विहृत्यैते यथासुखम् ॥
क्रमाद्योधपुरप्रान्त-माययुर्विमलाशयाः॥४॥ પણે ઉદય થાય છે, એમ વિચારીને કમલિની ખીલી ગઈ અને તેને સુગંધ ચારે તરફ ફેલાયો, એટલે, શરડતુમાં જ્યાં ત્યાં તલાવ વિગેરેમાં કમળો ખીલી રહ્યાં. (૩૬) મેઘનો તદન નાશ થઈ ગયો એમ જાણીને સૂર્યે પણ પોતાના કિરણ સૌમ્ય કર્યા. ઠીકજ છે, મોટાને કેપ ક્ષણમાત્રજ રહે છે. (૩૭) શિયાળામાં સૂર્યને તાપ ઓછો થવાથી પાલીના રહીશ શ્રાવકેનો બાહરનો તાપ મટી ગયે, પણ અંદર તો ઉલટ પહેલાં કરતાં વધારે તાપ થયે, કારણકે, મોહન મુનિજીએ શીધ્ર ત્યાંથી વિહાર કર્યો. (૩૮) સંવત્ ઓગણીસે સાડત્રીશ-(૧૯૩૭)માં મેહનમુનિજીએ પાલીમાં સાતમું ચોમાસું સુખે કર્યું. (૩૯) પછી ઉગ્રવિહાર કરીને મેહનમુનિજી નાગોર આવ્યા. કોઈ ઠેકાણે આસક્તિ ન કરતાં વિહાર કરનારા સાધુઓને દૂર અથવા નજીક તે શું? (૪૦) ઘણું રાગી એવા શ્રાવકોના આગ્રહથી ત્યાં થેડે વખત રહીને મેહનમુનિજ વિકાનેર તરફ વિદાય થયા. (૪૧) શુદ્ધમનના ધણું એવા મોહનમુનિજી વિકાનેર પ્ર