________________
(१५८)
मोहनचरिते सप्तमः सर्गः। सरलप्रकृतिर्बोध-योग्योऽयमिति निश्चयात् ॥ कचे तैर्मुनिनिः किं त्व-मेकाकी पर्यटन्नसि ॥ ५॥ स प्राद गीतार्था वेषः स्वयमेवायमादृतः॥ कर्मनिर्मूलनार्थ च तीर्थयात्रां करोम्यहम् ॥६॥ गुरवः प्रोचिरे नव्य धीरोऽसि मतिमानसि ॥ संविग्नोऽसि परं किंचि-कथयामि शृणुष्व तत् ॥७॥ यथोत्पथचरो वादो विना सूतं विनश्यति॥ तथा चारित्रीद युवा सशुरूनन्तरा ध्रुवम् ॥ ७ ॥ देवे गुरौ च धर्मे चे-वधा निरतिचारिणी॥ सफलं तर्हि कर्मात्र दृष्टान्तं लौकिकं शृणु॥नए॥ कानने क्वचिदेकान्त आसीदेकः शिवालयः॥ तत्रैकः शबरो नित्य-मागत्यापूजयचिवम् ॥ ए॥
(८४) "ते तीनो स२१ सनेमाघ ४२साय छ," मेवी पात्री થવાથી મેહનમુનિજીએ તેને પૂછયું કે –“તું એકલો કેમ વિહાર કરે છે?” (૮૫) તેણે કહ્યું -“અહો ગીતાર્થ મુનિરાજ ! આ સાધુનો વેષ પોતે જ લઈને કર્મનું નિર્મૂલન કરવા વાસ્તે હું તીર્થયાત્રા કરૂં છું.” (૮૬) તે સાંભળી મેહનમુનિજીએ કહ્યું કે, “હે ભવ્ય ! તું ધીર, બુદ્ધિમાન અને સંવિગ્ન (મુક્તિની ઇચ્છા કરનાર) એવો છે,” પણ કંઈ કહેવા લાયક છે, તે તને હું કહું છું, સાંભળ. (૮૭) જેમ ઉનમાર્ગે ચાલનારે ઘડે સારથિ ન હોય તે નાશ પામે છે તેમ આ જગતમાં ચારિત્રી થએલો જવાન પુરૂષ સગુરૂનું આલંબન ન હોય તો જરૂર કલંક પામે છે. (૮૮) દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ ઉપર જે નિરતિચાર શ્રદ્ધા હોય તો, જીવે કરેલી ધર્મકરણી સફળ થાય છે. એ વાત ઉપર લૌકિક દૃષ્ટાંત સાંભળ. (૮૯) “કઈ જંગલમાં એકાંત જગ્યાએ એક શિવમંદિર હતું, ત્યાં એક ભિલ્લા